1. Home
  2. Tag "madhuban dam"

મધુબન ડેમના 10 દરવાજા બે મીટર ખોલાયા, દમણગંગા નદીના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સારોએવો વરસાદ પડતા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જેમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લીધે મધુબન ડેમમાં 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી હતી. આથી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને દમણગંગા નદીમાં  14,62,542 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોના […]

વલસાડના મધુબન ડેમમાંથી 60,231 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વલસાડના મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. તેથી મધુબન ડેમનું લેવલ જાળવવા ડેમના 10 દરવાજા 1.01 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 60,131 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દમણગંગા નદીના તટ વિસ્તારમાં આવતા દાદરા નગર હવેલી, વાપી […]

કપરાડામાં 10 ઈંચ વરસાદ, ખંભાળિયામાં 9 ઈંચ, મધુબન ડેમના 10 દરવાજા ખોલાયા

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. શુક્રવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ, અને જુનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે સૌરાષ્ટ્ર […]

વલસાડના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડાયું, નદીમાં તણાઈ રહેલા યુવકને બચાવાયો

વલસાડઃ રાજ્યમાં મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે વલસાડ જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદ પડતા મધુબન ડેમનું  લેવલ જાળવવા માટે ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું.  તંત્ર દ્વારા લોકોને દમણગંગા નદીના તટ ઉપર ન જવા સૂચના આપવામાં આવી હતી. તેમ છત્તા એક વ્યક્તિ સેલવાસ પાસે દમણગંગા નદીમાં માછલી પકડવા પહોંચ્યો હતો ઘટનાની જાણ સેલવાસ […]

દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]

મધુબન ડેમનું પાણી છોડવામાં આવતા દમણગંગા બન્ને કાઠે વહી

આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વલસાડ જીલ્લામાં અત્યાર સુધી 3 ઈંચ વરસાદ પડ્યો છે. વધુ વરસાદના કારણે મધુબન ડેમ છલકાયો હતો જેને લઈને મધુબન ડેમમાંથી  35 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું .ડેમ છલકાવાના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી જેને કારણે ત્યા વસતા લોકોને તેની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code