ચંદ્રયાન-3 મિશન દરેક રીતે સફળ થવું જોઈએ – ઈસરોના પૂર્વ અધ્યક્ષ માધવન નાયરે આશા વ્યક્ત કરી
દિલ્હીઃ- ચંદ્રયાન 3ને લોંચ કરવાનું કાઉન ડાઉન શરુ થી ચૂક્યું છે જે સફળ થવાની ઘણી આશાઓ સેવાી રહી છએ આ સ્થિતિ વચ્ચે વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાનિક જી માધવન નાયરે ગુરુવારે જણાવ્યું હતું કે ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશન દરેક રીતે સફળ હોવું જોઈએ જેથી ભારત અવકાશ સંશોધનમાં એક મોટો સીમાચિહ્ન પાર કરી શકે. તેમણે વધુમાં એમ […]