1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશ:જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ,અત્યાર સુધીમાં આઠ દર્દીઓના મોત

જબલપુરની હોસ્પિટલમાં લાગી આગ  આગ લાગતા મચી નાસભાગ અત્યાર સુધીમાં 8 દર્દીઓના થયા મોત  ભોપાલ:મધ્યપ્રદેશના જબલપુરની એક હોસ્પિટલમાં આગની ઘટનામાં આઠ દર્દીઓના મોત થયા છે. આ હૃદયદ્રાવક ઘટના જબલપુરની ન્યુ લાઈફ હોસ્પિટલની છે.આગના સમાચાર મળતા જ સમગ્ર હોસ્પિટલમાં નાસભાગ મચી ગઈ હતી.સર્વત્ર અફરાતફરીનો માહોલ હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી.જે બાદ […]

ક્રાઈમ સ્ટોરીઃ મધ્યપ્રદેશમાં દીકરાએ નાણા માટે પિતાની સોપારી આપી હત્યા કરાવી

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. દારૂ-જુગાર સહિતની કુટેવ ધરાવતા દીકરાએ પોતાની પિતાની સોપારી આપીને હત્યા કરાવી હતી. સોશિયલ મીડિયાના મારફતે સોપારી કિલરનો સંપર્ક કરીને પિતાની હત્યા કરવા માટે સોપારી આપી હતી. પોલીસે હત્યા કેસમાં ઉંડાણપૂર્વક તપાસ કરતા એક કરોડ રૂપિયા માટે આ કાવતરુ ઘડ્યું હતું. પોલીસે હત્યારા દીકરાને ઝડપી લઈને જેલના […]

પીએમ મોદી એમધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. જલ શક્તિના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું “આ નોંધપાત્ર સિદ્ધિ માટે મારી બહેનો અને બુરહાનપુરના ભાઈઓને અભિનંદન. શિવરાજ સિંહ ચૌહાણ જીના નેતૃત્વમાં જેજેએમ ટીમ અને એમપી સરકાર દ્વારા લોકોમાં સામૂહિક ભાવના અને મિશન […]

મધ્યપ્રદેશમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પ્રવાસીઓ ભરેલી બસ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ખાબકવાની દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરું છે. તેમજ બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. દરેક ઘાયલ વ્યક્તિને 50,000 રૂપિયા આપવામાં આવશે. An ex-gratia of Rs. 2 […]

મધ્યપ્રદેશઃ પુલની ગ્રીલ તોડીને મુસાફરો ભરેલી બસ 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી, 13ના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ખલઘાટ નજીક પસાર થતી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પુલની રેલીંગ તોડીને 25 ફુટ નીચે નર્મદા નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં 13ના મોત થયાની આશંકા છે. જ્યારે 15થી વધારે લોકો લાપત્તા હોવાનું જાણવા મળે છે. દૂર્ઘટનાગ્રસ્ત બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનનની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા જ […]

મધ્યપ્રદેશના છિંદવાડામાં ગમખ્વાર અકસ્માતમાં 6ના મોતની આશંકા, 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

ભોપાલઃ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં જીપકાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયા બાદ જીપકાર કુવામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પોલીસ સૂત્રોએ ​​જણાવ્યું હતું કે મેહખેડ બ્લોકમાં ઉમરાનાલા પોલીસ ચોકી વિસ્તારના કોડમાળ ગામ નજીક, જાનૈયાઓની જીપકાર અને મોટરસાઇકલ વચ્ચેની ટક્કર બાદ જીપકાર રોડની બાજુના કૂવામાં પડી હતી. આ ઘટનામાં એક બાળક સહિત છ […]

માતાએ મમતા નેવે મુકીઃ મધ્યપ્રદેશમાં નવજાત બાળકને વેચીને સુખ સુવિધાની વસ્તુઓ ખરીદી

ભોપાલઃ મહિલા માટે બાળકને જન્મ આપવો તે તેના માટે બીજા જન્મ સમાન હોય છે અને પોતાની કુખે જન્મેલુ બાળક તેના માટે આંખનું રતન હોય છે પરંતુ મધ્યપ્રદેશમાં માતાએ મમતા નેવે મુકીને 15 દિવસના બાળકને લાખો રૂપિયામાં વેચી માર્યું હોવાનું ચોંકાવનારી ઘટના સામે આવી છે. એટલું જ નહીં બાળકને વેચવાથી મળેલા નાણાથી મહિલાએ ટીવી, ફ્રિજ અને […]

મધ્યપ્રદેશઃ સાગર જિલ્લા કલેક્ટર કચેરીમાં હવે સિંગ્લ યુઝ પ્લાસ્ટીકની બોટલમાં પાણી નહીં આવે

ભોપાલઃ દેશમાં પ્રદુષણને અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન વિશ્વ પર્યાવરણ દિવસે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સરકારી ઓફિસમાં પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં નવી […]

યુપી બાદ હવે મધ્યપ્રદેશમાં અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ટેક્સ ફ્રી કરાઈ

યુપીમાં બાદ એમપીમાં ટેક્સ ફ્રી થઈ સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ અમિતક શાહે પણ ફિલ્મને લઈને પ્રતિક્રિયા આપી હતી આ પહેલા યોગી સરાકેર ફિલ્મને ટેક્સ ફ્રી કરી    ભોપાલઃ- તાજેતરમાં એક્શન હિરો એક્ષય કુમાર ચર્ચામામં જોવા મળે છે જેનું કારણ છે આજરોજ રિલીઝ થયેલી સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મ, આ ફિલ્મ ઘણી રીચતે પ્રમોશન મેળવવામાં સફળ સાબિત થી રહી […]

સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલા પહોંચી જતા યાત્રીઓ સ્ટેશન પર ગરબે ઘુમ્યા,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ટ્રેન વહેલી પહોંચતા યાત્રીઓ સંટેશન પર ગરબે ઘુમવા લાગ્યા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ભોપાલ- આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે,વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે રેલ્વે સ્ટેશન પર ગરબે ઘુમતા ટોળાનો, જી હા , આસપાસના લોકોએ આ નજારો જોતા જ પોતાના ફોનમાં વીડિયો બનાવાનું શરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code