1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

મધ્યપ્રદેશઃ નર્મદા નદીમાં પ્રવાસીઓ માટે ક્રુઝ સેવાનો આરંભ કરાશે

મુંબઈઃ ગુજરાતમાં નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર ડેમની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વિકાસ થયો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં અહીં મુલાકાતે આવે છે. દરમિયાન મધ્યપ્રદેશમાં પણ નર્મદા નદીના કિનારાના આસપાસના વિસ્તારના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રુઝ […]

મધ્યપ્રદેશઃ આરોનમાં શિકારીઓએ ધાણીફુટ ગોળીબાર કર્યો, 3 પોલીસ કર્મચારીઓના અવસાન

ભોપાલઃ મધ્યપ્રદેશના આરોન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમ ઉપર અજાણ્યા શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 પોલીસ કર્મચારીઓ શહીદ થયા હતા. જ્યારે એકને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પોલીસ અધિકારીઓને આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ શહીદ પોલીસ કર્મચારીઓના પરિવારને રૂ. એક-એક કરોડની સહાયની […]

બે બોટલ દારૂ પીધા પછી પણ નશો ન ચઢતા આ વ્યક્તિએ કરી દીધી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ

મધ્યપ્રદેશની ઘટના દારૂ પીતા નશો ન ચઢતા પોલીસ ફરીયાદ કરી   ભોપાલ- મધ્યપ્રદેશની એક આશ્ચર્ય જનક ઘટના સામે આવી છે, પ્રાત જાણકારી પ્રમાણે એક તરફ શિવરાજ સિંહ ચૌહાણની સરકાર ભેળસેળ સામે કડક કાર્યવાહી કરી માફિયાઓ પર બુલડોઝર ચલાવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે.  વાત જાણે એમ છે કે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં […]

મધ્યપ્રદેશમાં પોલીસની સંવેદના, સાઈકલ પર ભોજનની ડિલીવરી કરતા યુવાનને બાઈક અપાવી

ભોપાલઃ દેશમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસનું આરોપીઓ સામેની આકરા વલણને કારણે લોકો પોલીસના નામથી પણ ડરે છે. જો કે, લોકોની સેવામાં 24*7 કાર્યરત રહેતી પોલીસ સામાન્ય જનતા સાથે મૈત્રી ભર્યું વર્તન કરે છે. દરમિયાન મધ્યપ્રદેશના ઈંદોરમાં ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો 22 વર્ષિય યુવાન સાઈકલ ઉપર લોકોના ઘરે ભોજનની ડિલિવરી કરતો હતો. આ […]

મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ -ઈદની નમાઝ ઘરમાં જ અદા કરાશે

મધ્ય પ્રદેશમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યૂ લાગૂ ઈદની નમાઝ પણ ઘરોમાં જ અદા કરાશે ભોપાલ– બે દિવસમાં રમજાન પુરો થવાનો છે અને દેશભરમાં ઊદનો તહેવાર મનાનવાઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ખરગોનમાં 2 અને 3 મેના રોજ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના  નમાઝ પણ ઈદગાહમાં ન પઢતાસ ઘરોમાં જ પઢાશે, […]

લો બોલો, મધ્યપ્રદેશમાં વીજ કંપનીએ એક બંધ મકાનનું રૂ. 8 લાખથી વધુનું બીલ મોકલ્યું

ભોપાલઃ મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લામાં એક સામાન્ય પરિવાર પોતાના બંધ મકાનનું બીલ જોઈને ચોંકી ઉઠ્યો હતો. વીજ કંપનીએ બંધ મકાનનું રૂ. આઠ લાખથી વધુનું બીલ આપ્યું હતું. બીલ જોઈને ચોંકી ઉઠેલા પરિવારજનોએ આ અંગે વીજકંપનીમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપવામાં આવતા પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના અશોકનગર […]

રામનવમીના જૂલુસ પર પત્થરમારો અને વાહનોને આગ લગાવાની ઘટના બાદ એમપીના આ વિસ્તારોમાં કર્ફ્યૂ લાગૂ

રામનવમી જૂલુસ પર પત્થરમારો અને વાહનોને આગ લગાવાની ઘટના આ ઘટના બાદ એમપીના આ વિસ્તારોમાં કર્ફ્યૂ ભોપાલઃ- વિતેલા દિવસે દેશભરમાં ઘામનઘૂમથી રામનવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી,જો કે મધ્યપ્રદેશમાં આ ઉજવણીમાં ભંગ પડ્યો હતો, અસામાજીક ત્તનો દ્રાલવ હિંસા ફેલાવાનો પ્રયોસ કરવામાં આવ્યો હતો.પરિસ્થિતિ વણસી હતી જેને લઈને પોલીસે દખલગીરી કરવાનો પણ વારો આવ્યો હતો. […]

પીએમ મોદી આવતીકાલે મધ્ય પ્રદેશમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે

એમપીમાં PMAY-Gના 5 લાખથી વધુ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’ પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લેશે ભાગ જરૂરિયાતમંદોને પાકું મકાન આપવાનો પ્રયાસ દિલ્હી:પીએમ મોદી 29મી માર્ચે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના લગભગ 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહપ્રવેશ’માં ભાગ લેશે.આ પ્રસંગે વડાપ્રધાન સભાને પણ સંબોધિત કરશે. દેશના દરેક જરૂરિયાતમંદ પરિવારને તમામ પાયાની સુવિધાઓ […]

મધ્યપ્રદેશઃ વિદિશમાં ભગવાન શિવની 1500 વર્ષ જૂની મૂર્તિ મળી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં લગભગ 1500 વર્ષ જૂની ભગવાન શિવના નટરાજ સ્વરૂપની વિશાળ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા 9 મીટર લાંબી અને 4 મીટર પહોળી છે. તેના મોટા કદના કારણે, તેને સ્તંભ તરીકે જમીનમાં છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં ઈંટેલના રાજ્ય સંયોજક મદન મોહન ઉપાધ્યાયે નટરાજની સૌથી મોટી પ્રતિમા હોવાનો ખુલાસો કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code