1. Home
  2. Tag "madhya pradesh"

MPમા 28 વર્ષિય જર્મન વ્યક્તિમાં ઓમિક્રોન વેરિએન્ટની પૃષ્ટિ કરવામાં આવી

જર્મન વ્યક્તિ એમપીમાં ઓમિક્રોન પોઝિટિવટ લગ્ન એટેલ કર્યા હોવાથી તંત્રની ચિંતા વધી ઘણા લોકોના સંપર્કમાં આવ્યો છે આ પોઝિટિવ જર્મન નાગરિક   ઉજ્જૈનઃ-દેશભરમાં કોરોના વાયરસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ  કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભયનો માહોલ ઉત્પન્ન કર્યો છે, દેશમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ એક પછી એક કેસ નોંધાઈ રહ્યા છે,ત્યારે ગવે મૂળ […]

ભોપાલમાં માસ્ક વિના ફરનાર વ્યક્તિ પાસેથી હવે રૂ. 500નો દંડ વસુલાશે

રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવાયું કલેકટર દ્વારા કેટલાક મહત્વના કરયાં સૂચનો ભોપાલઃ કોરોનાના નવા વેરિયન્ટને પગલે ભારત સહિત સમગ્ર દુનિયામાં ભય ફેલાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા તાકીદ કરી છે. દમિયાન ભોપાલમાં હવે માસ્ક વિના ફરનારા લોકોને રૂ. 100ની જગ્યાએ 500નો દંડ કરવામાં આવશે. કોરોનાના બંને ડોઝ નહીં લેનાર કર્મચારી મળશે […]

મધ્યપ્રદેશના ખંડવામાં દારૂડિયા માટે મહત્વનો નિર્ણયઃ “નો વેક્સિન નો લિકર”નો અમલ

ભોપાલઃ કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાણ ઇલાજ કોવિડ-19 વેક્સિન છે. જેથી દેશમાં હાલ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિવિધ શહેરો, નગરો દ્વારા રસી લેનારાઓની સંખ્યામાં વધારો થાય તે માટે વિવિધ જાહેરાતો કરી છે. દરમિયાન કોવિડ-19 રસીને લઈને મધ્યપ્રદેશના ખંડવાના જિલ્લા વહીવટી તંત્રએ એક અનોખો આદેશ જાહેર કર્યો હતો. ખંડવા જિલ્લા […]

મધ્યપ્રદેશઃ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ કરાયું

મુંબઈઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ રાખવામાં આવ્યું છે. આ નિર્ણય માટે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ પીએમ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. પહેલા મધ્યપ્રદેશ સરકારએ સ્ટેશનનું નામ ભગવાનનું રાખવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે આ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાપર્ણ કરશે. https://www.kooapp.com/profile/chouhanshivraj મુખ્યમંત્રી શિવરાજે કહ્યું, વડા […]

મધ્યપ્રદેશઃ દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન હબીબગંજનું નામ બદલવા કરાઈ માંગણી

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક શહેરો અને નગરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન દેશ પહેલા વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન તરીકે હબીબગંજ સ્ટેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી નવેમ્બરના રોજ ઉદ્ઘાટન કરે તેવી શકયતા છે. જો કે, આ રેલવે સ્ટેશનનું નામ બદલવા માટે મંત્રી જયભાન સિંહ પવૈયા બાદ હવે સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે […]

રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો કર્યો શિકાર, રેડિયો કોલર શોભાના ગાંઠિયા સમાન

દિલ્હીઃ દેશમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાતા મધ્યપ્રદેશમાં ફરી એકવાર વાઘના શિકારની ઘટના સામે આવી છે. સતના જિલ્લાના રક્સેલવા ગામના જંગલમાં શિકારીઓએ વાઘનો શિકાર કરીને તેમનું ચામડું કાઢી લઈને લાશને નજીકના એક તળાવમાં ફેંકી દીધી હતી. વાધનું નામ હિરા હતું. રેડિયો કોલર લગાવેલું હોવા છતા વનવિભાગ તેને ટ્રેસ ના કરી શક્યું. વન વિભાગના અધિકારીઓને સ્થળ પરથી […]

મધ્યપ્રદેશઃ ભીંડમાં એરફોર્સનું ફાઈટર પ્લેન થયું ક્રેશ, પાઈલોટનો બચાવ

મુંબઈઃ મધ્યપ્રદેશના ભીંડમાં એરફોર્સના ફાઈટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. સમયસૂચકતા દાખવીને ફ્લાઈટના પાઈલોટએ પેરાશૂટ સાથે છલાગી હતી. ટેકનીકલ ખામી સર્જાતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એરફોર્સનું ફાઈટર વિમાન મિરાજ 2000 […]

ભારતનું આ એક માત્ર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે…

દિલ્હીઃ દિલ્હી-મુંબઈ રેલ લાઈન ઉપર એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યો વચ્ચે સંબંધ ધરાવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ઉપર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા અન્ય રાજ્યમાં ઉભા રહે છે. આ અનોખુ રેલવે સ્ટેશન […]

મધ્યપ્રદેશઃ સારો ડાન્સર નહીં બની શકતા કિશોરની આત્મહત્યા, PM મોદીને અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરી

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક 16 વર્ષિય કિશોર સારો ડાન્સર ના બની શકતા તેણે આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી લીધી હતી. જો કે, તેની અંતિમ ચિઠ્ઠી મળી હતી. જેમાં તેણે પીએમ મોદી પોતાની અંતિમ ઈચ્છા પુરી કરવા વિનંતી કરી છે. કિશોરે કથિત અંતિમ ચિઠ્ઠીમાં પીએમ મોદીને એક મ્યુઝીક વીડિયો બનાવવા વિનંતી કર છે. અંતિમ ચિઠ્ઠીમાં તેણે કહ્યું […]

મધ્યપ્રદેશઃ ડે.કલેકટરના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં, હાથમાં કોઈ કિંમતી મતા ના આવતા લખ્યો પત્ર

ભોપાલઃ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ડે.કલેકટરના નિવાસસ્થાન ઉપર તસ્તરો ત્રાટક્યાં હતા. જો કે, તસ્કરોને તેમના નિવાસસ્થાને કંઈ મળ્યું ન હતું. જેથી તેમણે અધિકારી માટે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં લખ્યું હતું કે, જો નાણા ન હતા તો ઘરને લોક કરવાની જરૂરત ન હતી. તસ્કરોને ઘરમાંથી કોઈ કિંમતી વસ્તુ મળી આવી ન હતી. સામાન્ય રોકડ અને દાગીનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code