1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશઃ ભીંડમાં બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત અને 13 લોકો ઘાયલ

અકસ્માતમાં ચાર ઈજાગ્રસ્તોની હાલત ગંભીર પોલીસની ટીમે બચાવ કામગીરી શરૂ કરી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં ભોપાલઃ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં બસ અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના ઘટના સ્થલે જ મોત થયાં હતા. ગોહદ ચોક પોલસ સ્ટેશન વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયાં હતા. ઘાયલો પૈકી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા […]

હાઇવે એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો

મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. મધ્યપ્રદેશના સવની જીલ્લામાં બનેલા આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીંથી […]

મધ્યપ્રદેશમાં આકાશી વીજળીનો કહેર,7 મહિલા સહિત 9 લોકોના મોત

મધ્યપ્રદેશમાં કુદરતી આફત વીજળી પડવાથી 9 લોકોના મોત મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે વ્યક્ત કર્યું દુખ ભોપાલ: મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણની સાથે સાથે વીજળીની પણ અસર જોવા મળી છે. મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણ તો છે જ પણ તેવામાં ભારે વીજળીએ કેટલાક લોકોનો ભોગ લીધો છે. જાણકારી અનુસાર સોમવારે મધ્યપ્રદેશના બે જિલ્લામાં વીજળી પડવાથી 7 મહિલાઓ સહિત 9 લોકોના મોત […]

મધ્યપ્રદેશઃ જબલપુરમાં પાળેલા જાનવરો જાહેર માર્ગોને ગંદા કરશે તો માલિકને થશે દંડ

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હવે લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પાળેલા શ્વાનને પોટી કરાવવી મોંઘી પડશે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસીએ નવો આદેશ જાહેર કર્યો છે, જે અનુસાર સાર્વજનિક જગ્યા ઉપર પાળેલા જાનવરોની પોટીને સાફ કરવી જરૂરી છે જો એમ નહીં કરનારા જાનવરના માલિકને રૂ. 1000નો દંડ ચુકવવો પડશે. જેએમસી કમિશનર સંદીપ જીઆઈએ શહેરના સાફ […]

ભોપાલની શિવાંગીએ ઇતિહાસમાં લખ્યો નવો અધ્યાય, GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો

મધ્યપ્રદેશની શિવાંગીએ ભારતનું નામ રોશન કર્યું GMATમાં દેશમાં પ્રથમ અને વિશ્વ કક્ષાએ બીજો ક્રમ હાંસલ કર્યો શિવાંગીએ ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશની શિવાંગીએ સમગ્ર ભારતનું નામ રોશન કર્યું છે. ભોપાલની રહેવાસી શિવાંગી ગવાંડેએ વિશ્વની સૌથી અઘરી ગણાતી મેનેજમેન્ટ કસોટી ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GMAT)માં વૈશ્વિક સ્તરે બીજો અને દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો […]

ખેડૂતોને હવે ખાતર ખરીદવા માટે સરકાર આપશે ઇ-વાઉચર, આ રીતે થઇ શકશે ઉપયોગ

મધ્યપ્રદેશના ખેડૂતો માટે સરકારની અનોખી પહેલ હવે આ ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે આ ઇ-વાઉચરથી તેઓ ખાતર ખરીદી શકશે નવી દિલ્હી: મધ્યપ્રદેશના ખેડૂતો માટે એક વિશેષ પહેલ કરાઇ છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને ઇ-વાઉચર આપવામાં આવશે. શરૂઆતમાં આ ઇ-વાઉચર્સ ખેડૂતોને ખાતરની ખરીદી માટે અપાશે. જો યોજના સફળ થાય, તો તેનો ઉપયોગ અન્ય વસ્તુઓની ખરીદી […]

મધ્યપ્રદેશઃ ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીનું કરાયું સન્માન

હોકી ખેલાડીને રૂ. એક કરોડનું ઈનામ અને સરકારી નોકરીની જાહેરાત ઓલિમ્પિકમાં ભાગ લેનારા અન્ય ખેલાડીઓનું પણ કરાયુ સન્માન સીએમ શિવરાજ સિંહના હસ્તે કરાયું ખેલાડીઓનું સન્માન ભોપાલઃ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ રાજધાનીના મિંટો હોલમાં ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ વિજેયા હોકી ખેલાડી વિવેક સાગર સહિતના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ખેલાડી વિવેક સાગરને રૂ. એક કરોડનું ઈનામ […]

મધ્યપ્રદેશમાં વડાપ્રધાન 7 ઓગસ્ટેના દિવસે પીએમજીકેએવાયના લાભાર્થીઓ સાથે કરશે વાતચીત

પીએમ મોદી PMGKAYના લાભાર્થી સાથે કરશે વાતચીત મધ્યપ્રદેશના લાભાર્થી સાથે કરશે ચર્ચા મધ્યપ્રદેશમાં લાભાર્થીની સંખ્યા 4.83 કરોડ દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓગસ્ટ, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંગે વધુ જાગૃતિ ફેલાવવાના હેતુથી આક્રમક અભિયાન શરૂ કરાયું […]

મધ્યપ્રદેશઃ મોબાઈલ ગેમ્સમાં વ્યસ્ત રહેતા સંતાનોના માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના

ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ઓનલાઈન ગેમ્સમાં ફ્રી ફાયરના ફેરમાં ફસાયેલા 13 વર્ષિય  કિશોરને રૂ. 40 હજારનું નુકશાન થયું હતું. જેથી ડિપ્રેશનમાં સરી પડેલા કિશોરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. પોલીસને કિશોરે લખેલી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. જો કે, આ ઘટના મોબાઈલ ફોન ઉપર ગેમ્સમાં વ્યસ્ત […]

દેશમાં 3 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 348 વ્યક્તિઓના મોતઃ ગુજરાતમાં સૌથી વધારે 42 વ્યક્તિઓના મોત

લોકસભામાં સરકારે કર્યો જવાબ રજૂ મધ્યપ્રદેશમાં 3 વર્ષમાં 34ના મોત 2020-21માં દેશમાં 100 લોકો પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યા દિલ્હીઃ દેશની વિવિધ રાજ્યોમાં ત્રણ વર્ષના સમયગાળામાં 348 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં છે. જેમાં સૌથી વધારે ગુજરાતમાં 42 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામ્યાં છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં 34 વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયાં હતા. પોલીસ કસ્ટડીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code