1. Home
  2. Tag "madhya pradesh"

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવકઃ ડેમ લેવલ 116.09 મીટર

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નવા પાણીની સતત વક થઈ રહી છે. મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેથી નર્મદામાં નવા પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં લગભગ 21949 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નર્મદા ડેમાં […]

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન જે મળ્યું તેનાથી પુરાતત્વવિદ પણ ચોંકી ગયા

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન ચોંકાવનારી વસ્તુ મળી પરિસરમાં ખોદકામ દરમિયાન કેટલાક હાડપિંજર મળ્યા અગાઉ ત્યાંથી 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા હતા ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી છે તેનાથી ખુદ પુરાતત્વવિદ પણ ચોંકી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનના પ્રસિદ્વ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા […]

જાણીતા મીડિયા ગૃપ દૈનિક ભાસ્કર ઉપર આવકવેરા વિભાગના દરોડા, અનેક સ્થળો ઉપર તપાસ

દિલ્હીઃ આવકવેરા વિભાગે કરચોરીના આરોપ હેઠળ જાણીતા મીડિયા હાઉસ દૈનિક ભાસ્કર અને ભારત સમાચારના વિભિન્ન્ શહેરોમાં સ્થિત પરિસરોમાં મોટાપાયે દરોડા પાડ્યાં હોવાનું જાણવા મળે છે. ભાસ્કર જૂથના ભોપાલ, જયપુર, અમદાવાદ અને અન્ય સ્થળો ઉપર પણ આઈટી દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત ભારત સમાચારના પ્રમોટર્સ અને એડિટર-ઈન-ચીફની ઓફિસ અને નિવાસ સ્થાન […]

મધ્યપ્રદેશઃ કુવામાં પડેલી બાળકીને બચાવવાના પ્રયાસમાં સર્જાઈ દુર્ઘટના, 4ના મોત

ભોપાલઃ મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં રાતના કુવામાં લપસીને આકસ્મિક રીતે પડેલી બાળકીને બચાવવા માટે લોકો કિનારી ઉપર ઉભા હતા ત્યારે અચાનક માટી ઘસતા ઉપર ઉભેલા લોકો પણ નીચે પડ્યાં હતા. તેમજ માટીના નીચે દબાઈ ગયા હતા. જેમાંથી 19 લોકોને સહિસલાત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. […]

ઉત્તરપ્રદેશની જેમ પર હવે બિહાર અને મધ્યપ્રદેશમાં પણ વસ્તી નિયંત્રણનો કાયદો ઘડવાની માંગ

મધ્ય પ્રદેશ અને બિહારમાં પણ વસ્તી નિયંત્રણ કાનૂનની માંગ આ પહેલા ઉત્તપપ્રદેશે બનાવ્યો કાયદો દિલ્હીઃ- તાજેતરમાં જ ઉત્તર પ્રદેશની સરકારે વધતી વસ્તી સામે રાજ્યમાં અનેક મહત્વના પગલા લીઘા છે, રાજ્યની યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદો ઘડવાની જાહેરાત કરી છે, જેમાં એકથી વધુ બાળકો હોવા પર સરકારી નોકરી નહી અને એક બાળક હોવા પર […]

ઉજ્જૈનઃ મહાકાલ મંદિર પરિસરમાંથી ખોદકામ વખતે મળ્યાં 1000 વર્ષ જૂના મંદિરના અવશેષો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરના સંકુલમાં યાત્રિકોની સુવિધા માટે વિશ્રામ ભવન બનાવવા માટે પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ફરી એકવાર પ્રાચની મૂર્તિઓ અને મંદિરના અવશેષો મળી આવ્યાં હતા. આ મૂર્તિઓ અને મંદિરના અવશેષો 1 હજાર વર્ષ જૂના પરમાર કાલિનના હોવાનું મનાઈ રહ્યું છે. મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન 11મી સદીની મહત્ત્વપૂર્ણ મૂર્તિઓ […]

મધ્યપ્રદેશઃ લગભગ 47 હજાર ખાનગી શાળાઓમાં ઓનલાઈન એજ્યુકેશન કરાયું બંધ

ભોપાલઃ કોરોના મહામારીને પગલે હજુ દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ આપવામાં નથી આવતું, વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિવિધ રાજ્ય સરકારો સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશનની તૈયારીઓ કરી રહ્યું છે. દરમિયાન કોરોના મહામારીને પગલે માન્યતા ફી માફ કરવી અને ધો. 9 થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ […]

પાક.-ચીનના ભેજાબાજોની ભારતીય વેપારીઓ ઉપર નજર, પ્રેમજાળમાં ફસાવી પડાવે છે પૈસા

દિલ્હીઃ ભારતીય કરોડપતિઓને પાકિસ્તાન અને ચીનના ભેજાબાજ લોકો પ્રેમજાળમાં ફસાવી રહ્યાં છે. પ્રેમજાળમાં ફસાવીને તેમની તિજોરી ખાલી કરી નાખે છે. ભાપાલમાં એક વેપારીને પ્રેમજાળમાં ફસાવીને રૂ. 1 કરોડ પડાવ્યાં હતા. આ ઉપરાંત બે વેપારીઓને પણ ફસાવીને લગભગ 75 લાખની રકમ પડાવી હતી. વેપારીની ફરિયાદના આધારે મધ્યપ્રદેશ સાઈબર સેલએ એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીએ આ પ્રકરણમાં […]

હું મજબૂર છુ, પણ ચોરી કરેલા પૈસા તમને પરત મળી જશેઃ પોલીસના ઘરે ચોરી કરનારા ચોરનો પત્ર

મુંબઈઃ મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરો બેફામ બન્યાં હોય તેમ ચોરીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન મધ્યપ્રદેશના ભીંડમાં પોલીસ અધિકારીના મકાનમાં ચોરી કરી થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, ચોરે મકાન માલિકના નામે એક ચિઠ્ઠી મુકી હતી. તેમાં લખ્યું હતું કે, મિત્રનો જીવ બચાવવા માટે ચોરી કરી રહ્યો છે તમામ રકમ પરત કરી દેવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code