1. Home
  2. Tag "madhya pradesh"

ગુજરાતના મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયાં

કર્ણાટકમાં વજુભાઈને બદલે થાવરચંદને બનાવાયા રાજ્યપાલ અન્ય રાજ્યોમાં પણ રાજ્યપાલની કરાઈ નિમણુંક અમદાવાદઃ દેશના ઘણા રાજ્યોમાં રાજ્યપાલ બદલવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતના આગેવાન મંગુભાઈ પટેલને પણ રાજ્યપાલની જવાબદારી સોંપવામાં આવી છે. તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં છે. આવી જ રીતે કર્ણાટકમાં વજુભાઈ વાળાને બદલે થાવરચંદ ગહેલોતને રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા […]

દેશમાં સૌ પ્રથમ ઈન્દોર ખાતે આંતરરાષ્ટ્રીય કાર ક્રેશ પરિક્ષણ કેન્દ્રનુ થયું નિર્માણ 

દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર ક્રેશ પરિક્ષણ કેન્દ્ર  ઈન્દોર ખાતે નિર્માણ પામ્યું આ કેન્દ્ર    દિલ્હીઃ- ટેકનોલોજી ક્ષેત્ર ભારત વિશ્વ સાથે પગ માંડી રહ્યું છે, અનેક ટેકનો બાબતે ભારતનું હવે વિશ્વમાં વર્ચસ્વ જોવા મળે છે ત્યારે હવે આપણા દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું કાર ક્રેશ પરિક્ષણ કેન્દ્ર નિર્માણ  પામી ચૂક્યું છે, આ કેન્દ્ર મધ્યપ્રદેશ રાજ્ચયના ઈન્દોર […]

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધ્યું – 7 કેસોની પૃષ્ટિ સહીત 2ના મોત

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના 7 કેસ 2 દર્દીઓ મોતને ભેંટ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ હવે કોરોનાના નવા વ્સરુપનો ભય વધી રહ્યો છે, જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કે જેને નિષ્ણાંતો દ્રારા ખૂબ જ ઘાતક ગણાવાયો છે, તેના કેસ હવે દેશમાં વધતા જતા જોવા મળી રહ્યા છે,દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં આ પ્રકારે હવે કહેર ફેલાવ્યો […]

ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી દેશના આ રાજ્યમાં નોઁધાયો પ્રથમ મૃ્ત્યુ કેસ

મધ્ય પ્રદેશમાં ડેલ્ટા વેરિએન્ટથી દર્દીનું મોત દેશમાં ડેલ્ટા પ્લસથી આ પ્રથમ મોતનો કેસ નોંધાયો   દિલ્હીઃ- સમગ્ર  વિશ્વમાં કોરોના મહામારીએ વિનાશ સર્જ્યો છે, હવે કોરોનાના નવા સ્વરુપોને લઈને ચિંતા વધી રહી છે,ત્યારે ભારતમાં પણ ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 40 થી વધુ કેસો સામે આવ્યા છે,ત્ ભારતમાં ડેલ્ટા પ્લસથી પ્રથમ મોત થવાની ઘટના સામે આવી છે. મળતી […]

ઉજ્જૈનનું પ્રચલિત મહાકાલેશ્વર મંદિર શ્રધ્ધાળુંઓ માટે 28  જૂનથી ખુલ્લુ મૂકાશેઃ- દર્શન કરવા માટે ઓનલાઈન બુકિંગ કરીને મળશે મંજુરી

એમપીનું મહાકાલેશ્વર મંદિર 28 જૂનથી ખુલશે ઓનલાઈન બુકિંગ કરાવીને જ આવી શકશે ભક્તો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક પાબંધિઓ લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ અનેક ઘાર્મિક સ્થાનો પણ બંધ કરવામાં આવ્યા હતા જ્યારે હવે સ્થિતિ સામાન્ય થતા અનેક મંદિરો ભક્તો માટે ખોલવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત મધ્યપ્રદશેનું પ્રચલિત ભગવાન શ્રી મહાકાલેશ્વરનું  મંદિરમાં […]

કાળુ, સફેદ, પીળુ અને હવે લીલા રંગનું ફંગસ: મધ્યપ્રદેશમાં નોંધાયો પહેલો કેસ

દેશમાં પહેલીવાર ઇન્દોરમાં મળ્યો ગ્રીન ફંગસનો કેસ એરલિફ્ટ કરીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં મોકલ્યો બ્લેક ફંગસ કરતા ગ્રીન ફંગસ વધુ ખતરનાક   ભોપાલ:મધ્યપ્રદેશમાં કોરોનાએ તાંડવ મચાવ્યા બાદ હવે ફંગસનો કહેર લોકોને પાયમાલ કરી રહ્યો છે. બ્લેક, વ્હાઇટ અને યલો ફંગસ બાદ હવે રાજ્યમાં ગ્રીન ફંગસનો કેસ સામે આવ્યો છે. ઇન્દોર દેશનું પહેલું શહેર છે જ્યાં ગ્રીન […]

OMG: 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ થઇ, આરોગ્ય અધિકારીઓ દોડતા થયા

મધ્યપ્રદેશના જબલપુરમાં વેક્સિનનો ઓર્ડર આપનારી હોસ્પિટલ જ ગાયબ જબલપુરના આરોગ્ય અધિકારીઓ હોસ્પિટલ શોધવા કામે લાગ્યા સવાલ એ છે કે આટલી મોટી માત્રામાં કોણે ઓર્ડર આપ્યો હશે જબલપુર: મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગના છેલ્લા કેટલાક દિવસથી હોશ ઉડી ગયા છે. હકીકતમાં, MPનો આરોગ્ય વિભાગ છેલ્લા કેટલાક દિવસથી એક એવી હોસ્પિટલની શોધમાં છે, જેમને 10 હજાર કોવિશિલ્ડ વેક્સિનનો ઓર્ડર […]

MPનું સફળ કોરોના નિયંત્રણ મૉડલ, PM મોદીએ પણ કરી સરાહના, મૉડલની કોપી મંગાવી

PM મોદીને પણ મધ્યપ્રદેશનું કોરોના નિયંત્રણ મૉડલ પસંદ પડ્યું વડાપ્રધાન કાર્યાલયે મધ્યપ્રદેશ કોરોના નિયંત્રણ મોડલની વિગતો મંગાવી એમપી સરકાર તરફથી આ મૉડલની એક કોપી વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત્ છે ત્યારે દેશના અનેક રાજ્યોએ કોરોનાને નિંયત્રિત કરવા માટે અલગ અલગ પગલાં લીધા છે. તેમાં મધ્યપ્રદેશના કોરોના નિયંત્રણ મૉડલની […]

મધ્યપ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરનારા બે યુવાનોને પોલીસે આપી અનોખી સજા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના મહામારીને પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બે યુવાનો લોકડાઉનનો ભંગ કરીને બહાર ફરતા ઝડપાયાં હતા. જેથી બંને યુવાનોને અનોખી સજા ફરમાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને યુવાનોને સતત ચાર કલાક સુધી એક જ જગ્યા ઉપર બેસાડી રાખીને ઘરે રહો સલામત રહો લખાવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

બહાર ફરતા કોવિડ દર્દીની માહિતી આપો અને મેળવો ઈનામ

મધ્યપ્રદેશના ભિતરવાર તાલુકામાં તંત્રની જાહેરાત તંત્રને જાણ કરનારને અપાશે રોકડ ઈનામ સંક્રમણ અટકાવવા તંત્રએ શરૂ કરી કવાયત ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જો કે, મધ્યપ્રદેશમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વકર્યું છે. તેમજ ગ્વાલિયરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પીડિત દર્દીઓ હોમ આઈસોલેટ હોવા છતા બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code