1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશઃ કોરોનાની ત્રીજી લહેર માટે રાજ્ય સજ્જ, બાળકો માટે આઈસીયૂ બેડની વ્યવસ્થા કરાઈ

મધ્યપ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ ત્રીજી લહેરની શક્યતાઓ એમપીમાં બાળકો મનાટે આઈસીયૂ બેડની વ્યવસ્થા પર કાર્ય દિલ્હીઃ-વિશ્વના દેશો કોરોના મહામારી સામે લડત લડી રહ્યા છએ ત્યારે આપણા દેશ ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે, કોરોનાની હાલની સ્થિતિને જોતા  નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વધી […]

આત્મનિર્ભર ભારતઃ મધ્યપ્રદેશમાં ગણતરીના કલાકોમાં જ ઉભો કરાયો સુપર સ્પેશિયાલિટી ઓક્સિજન પ્લાન્ટ

ભોપાલઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત ઉભી થઈ છે. તેમજ વિદેશથી પણ ઓક્સિજન મંગાવવામાં આવ્યો છે. તેમજ ભારતમાં ઓક્સિજનના ઉત્પાદનમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિતોને ઝડપી ઓક્સિજન મળી જાય તે માટે રિવાના એન્જિનિયરો અને અધિકારીઓએ ભારે જહેમત બાદ ગણતરીના કલાકોમાં જ સુપર સ્પેશીયાલીટી ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી દીધો […]

કેન્દ્ર સરકારના આદેશ બાદ સુરતના હજીરાથી 117 ટન ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલાયો

અમદાવાદઃ ગુજરાતમાં ઓક્સિજનની અછત વચ્ચે સુરત હજીરા પ્લાન્ટથી ચાર દિવસમાં 200 મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યો છે. મધ્યપ્રદેશમાં ઓક્સિજનની અછતના કારણે આઈનોક્સ કંપનીએ કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ઓક્સિજનનો જથ્થો મધ્યપ્રદેશમાં મોકલી આપ્યો હતો. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે જ પોડાશી રાજ્ય મધ્ય પ્રદેશમાં પણ કોરોના કેસ વધતા જાય છે. મધ્યપ્રદેશની સરકારી […]

પરણ્યા એટલે પ્યારા લાડી…. કોરોના પીડિત વરરાજા અને કન્યાએ PPE કીટ પહેરીને ફર્યા સપ્તપદીના ફેરા

મુંબઈઃ કોરોના કાળમાં લગ્ન સહિતના સામાજીક પ્રસંગ્રોમાં અનેક ફેરફાર થયાં છે. હવે ઓછા મહેમાનોમાં લગ્ન સહિતના શુભપ્રસંગો યોજાઈ રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પીડિત વરરાજાએ અને કન્યાએ પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં આ અનોખા લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા છે. વરરાજા કોરોના […]

અન્નદાતા બન્યા જીવનદાતાઃ ખેડૂતે પુત્રીના લગ્ન માટે ભેગા કરેલા નાણા કોરોના પીડિતોની સારવાર માટે કર્યા દાન

ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પ્રયાસો કરી રહી છે. તેમજ કોરોના પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તેવા પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનની અછતનો તંત્ર સામનો કરી રહ્યાં છે. ત્યારે સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોનાની […]

ઓક્સિજનને લઈને શરૂ થયું રાજકારણઃ મધ્યપ્રદેશના CMએ કર્યાં ગંભીર આક્ષેપ

અમદાવાદઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટાભાગની હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ છે. એટલું જ નહીં દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો ઓક્સિજનની સમસ્યાના નિરાકરણ માટે કામગીરી કરી રહી છે. ત્યારે હવે ઓક્સિજનને લઈને રાજકારણ ગરમાયું છે. મખ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેટલાક રાજ્યોમાં ઓક્સિજન ટેન્કર રોકવામાં આવ્યા હોવાનો આક્ષેપ […]

ગુજરાત એસ.ટી.નિગમઃ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી બસ નહીં દોડાવાય

કોરોનાને પગલે એસટીમાં મુસાફરોનો ઘટાડો એસટીની આવકમાં 45 ટકાનો ઘટાડો રાજસ્થાનથી આવતા મુસાફરોની 50 ટકા સંખ્યા ઘટી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી તંત્ર દ્વારા નાઈટ કર્ફ્યુ સહિતના નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દરમિયાન ગુજરાત એસ.ટી નિગમે કોરોનાના સંક્રમણને […]

વાંચો એક રહસ્યમય કુંડ વિશે, જેના રહસ્યો વાંચીને તમે પણ અચંબામાં મૂકાઇ જશો

વાંચો ભારતના એક રહસ્યમય કુંડ વિશે મધ્યપ્રદેશના છતરપુલ જીલ્લાના બાજ ગામમાં આવેલું છે આ ભીમ કુંડ આ ભીમ કુંડની ઊંડાઇની જાણ આજદિન સુધી વૈજ્ઞાનિકો નથી લગાવી શક્યા નવી દિલ્હી: વિશ્વભરમાં એવી અનેક વસ્તુઓ છે જે રહસ્યોથી ભરપૂર છે. વૈજ્ઞાનિકો પણ આ પ્રકારના રહસ્યનો ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે. આજે અમે આપને ભારતના એક એવા રહસ્યમય કુંડ […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

મધ્યપ્રદેશઃ વધતા કોરોનાના સંક્રમણને લઈને અન્ય ચાર જીલ્લામાં લોકડાઉન લાગૂ કરાયું

મધ્યપ્રદેસમાં કોરોના વકર્યો રવિવારથી અન્ય 4 જીલ્લામાં લોકડાઉન લાગૂ ભોપાલ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશના કેટલાક રાજ્યો કોરોનાના કેસ વધવાનાન મામલે મોખરે છે જેમાં અનેક પ્રકારની પાબંધિો લગાવવામાં આવી છે, મહારાષ્ટ્રમાં પણ અનેક જીલ્લામાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ મધ્ય.પ્રદેશમાં પણ કોરોનાનો કહેર વધ્યો છે જેને લઈને તંત્ર દ્રારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code