1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય તો ઈન્દોર બન્યું સૌથી સ્માર્ટ સિટી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયો

દિલ્હીઃ ભારત દેશ અનેક સંસ્કૃતિથી ભરેલો દેશ છે અહી અનેક રાજ્યો તો સેંકડો સિટીઓ વસેલા છે ત્યારે હવે મધ્યપ્રદેશ કે જે દેશનું સૌછી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે એટલું જ નહી મધ્યપ્રદેશના ઈન્દોરને દેશનું સૌથી સમ્રાટ સિચટી તરીકે જાહેર કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈન્દોર સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ઈન્દોર પહોંચ્યા હતા. ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ […]

MP : આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ, CM શિવરાજસિંહે સાધુ-સંતો સાથે કરી પ્રરિક્રમા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે

અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર […]

હવે મધ્યપ્રદેશના અમરકંટક નર્મદા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ,અશોભનીય કપડાં પહેરવા પર પ્રવેશ નહીં મળે

ભોપાલ: મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં સ્થિત જોહિલા સોન મા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે, પરંતુ હવે પવિત્ર શહેર અમરકંટકમાં નર્મદા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ નિર્દેશો લખવામાં આવ્યું છે કે તમામ મહિલાઓ અને પુરૂષો મંદિર પરિસરમાં માર્યાદિત કપડામાં જ આવે. […]

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં  પરંપરાગત જ્ઞાનથી લઈને ભવિષ્યની ટેકનોલોજીને પણ સમાન મહત્વ અપાયુઃ PM મોદી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હાલના ઐતિહાસિક સમયગાળામાં આપ તમામ શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી સાથે તમારી જાતને જોડી રહ્યા છો. આ વખતે મેં લાલ કિલ્લા પરથી વિગતવાર વાત કરી છે કે દેશના વિકાસમાં રાષ્ટ્રીય પાત્ર કેવી રીતે મહત્વપૂર્ણ […]

 નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે ત્યારે વિતેલી રાત્રે અહી નાગચંદ્રેશ્વરનું મંદિર સામાન્ય ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યું છે  જાણકારી પ્રમાણે  નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે 12 વાગ્યે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા ,નાગપંચનીના અવસરે જ આ મંદિરના કપટા માત્ર એક દિવસ માટે ખોલવામાં આવતા હોય છે […]

મધ્યપ્રદેશમાં ખેડૂતોને મળશે વર્ષના 12,000 રૂપિયા,સીએમ શિવરાજે લીધો નિર્ણય

ભોપાલ: મધ્યપ્રદેશમાં આગામી ચૂંટણી યોજાનારી છે, ત્યારે  સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સમાજના તમામ વર્ગોને ખુશ કરતા જોવા મળી રહ્યા છે. જ્યાં અડધી વસ્તી એટલે કે મહિલાઓને લાડલી બહના યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયાના આધારે એક વર્ષમાં 12000 રૂપિયા આપવામાં આવે છે, ત્યાં હવે રાજ્યના ખેડૂત ભાઈઓને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 હજાર […]

કુનો નેશનલ પાર્કમાં વધુ  એક માદા ચિત્તાનું મોત – આત્યાર સુધી 9 ચિત્તાએ દમ તોડ્યો

ભોપાલઃ- મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રીકાથી ચિત્તાઓ મંગાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યું છે જો કે દિવસેને દિવસે કેટલાક કારણો સર ચિત્તાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વધુ એક માદા ચિત્તાએ દમ તોડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુઘી 9 ચિત્તાઓના મોત થાય છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશની ચૂંટણીની કમાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને સોંપી

ભોપાલઃ-  દેશના કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છએ આવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી બરાબર કમર કસી રહી છે મધ્યપ્રદેશમાં પણ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અનેક લોકોને ખાસ જવાબદારીઓ સોંપી દીઘી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ  […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

  ભોપાલઃ- રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે, જાણકારી પ્રમાણે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અટલ બિહારી ટ્રિપલ આઈટીએમ પહોંચ્યા. તેઓ અહીં સંસ્થાના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયવિલાશ પેલેસ પહોંચ્યા અને પહેલા હેન્ડલૂમ્સ સાથે ગેલેરી, મ્યુઝિયમ જોયું અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરી. તેમજ મહેલમાં હાજર વિદ્યાર્થીઓ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code