1. Home
  2. Tag "madhya pradesh"

વડાપ્રધાન મોદીએ આજે ​​મધ્યપ્રદેશના શહડોલમાં જનસભાને સંબોધી

ભોપાલ: વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમએ આદિવાસી સમાજના લોકો વચ્ચે આપેલા સંબોધનમાં કહ્યું કે અમારા માટે આદિવાસીઓ માત્ર મતદાતા નથી. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, આજે મને રાણી દુર્ગાવતીજીની આ પવિત્ર ભૂમિ પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું […]

મધ્યપ્રદેશનો પન્ના જીલ્લો હવે  ‘ડાયમંડ સિટી’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે, મળી શકે છે ટૂંકસમયમાં GI ટેગ 

એમપીના પન્ના જીલ્લાના ડાયમન્ડને મળશે જીઆઈ ટેગ ડાયમંડ સિટી તરીકે પામશે ઓળખ ભોપાલઃ- ભારત દેશની અનેક વિશેષતાઓ છે આ સાથે જ અહીના અનેર રાજ્યોમાં કેટલાક જીલ્લાઓ સ્થળો કે ગામ એવા છે કે ત્યાંની કંઈક ખાસ ઓળખથી તે વિશ્વભરમાં ઓળખાય છે આજ રીતે મધ્યપ્રદેશના પન્ના જીલ્લો પણ ડાયમંડ સિટી તરીકે જાણીતો છે કારક કે અહીના ડાયમંડ […]

પીએમ મોદી 27 જુનના રોજ મધ્યપ્રદેશની લેશે મુલાકાત, ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 27 જુને મધ્યપ્રદેશ જશે આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું એડી ચૌટીનું જોર લગાવવા કમર કસી રહી છે આવનારી 27 જુનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે જઈ રહ્યા છે પીએમ મોદીની […]

મધ્યપ્રદેશ સરકારે ખેડૂતો માટે વાર્ષિક સહાયની રકમમાં કર્યો વધારો – હવે 4 હજાર નહી પરંતુ 6,000 અપાશે

મધ્યપ્રદેશની સરકાર ખેડૂતોને વ્હારે આવી સહાય રાશિ 4 હજારથી વધરાનીને 6 હજાર કરી ભોપાલઃ- દેશની સરકાર સતત ખેડૂતો માટે સહાય યોજના આપી રહી છએ ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે વિતેલા દિવસને મંગળવારે  ખેડૂતો માટે ખાસ નિર્કણય લીધો હતો જાણકારી અનુસાર  કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વધારી હતી. ખેડૂતોને સહાય રુપે પહેલા 4000 રૂપિયા […]

જાણો આ ગામ વિશે અહી યુવતીઓ લાલ વસ્ત્રમાં નહી પરંતુ સફેદ વસ્ત્રમાં પિહરમાંથી લે છે વિદાય, શું છે સફેદ વસ્ત્ર પહેરવા પાછળનું કારણ જાણો

અહી દુલ્હનને સફેદ વસ્ત્રમાં વિદાય અપાઈ છે આદિવાસી સમાજના લોકોની છે આ પરંપરા સફેદ રંગની શાંતિનું પ્રતિક માવનવમાં આવે છે વિશ્વભરમાં અવનવી વાતો આપણે સાંભળી હોય છે દરેક દેશના જૂદા જૂદા નિતી નિયમો હોય છે,ત્યારે આજે વાત કરીશું એક એવા ગામની જ્યાં દુલ્હનની વિદાય વિધવાના કપડામાં થાય છે એટલે કે સફેદ કપડામાં દુલ્હનને સાસરીમાં વિદાઈ […]

મધ્યપ્રદેશમાં તબીબે મોટરકાર ઉપર છાણ લીપીને ગરમીથી બચવા અપનાવ્યો દેશી માર્ગ

નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે. મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ […]

પીએમ મોદીએ મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીને સંબોધિત કરી

દિલ્હી :   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કર્યું હતું. તેમણે શિલાન્યાસ પણ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા, આશરે રૂ. 17,000 કરોડ છે. સભાને સંબોધતા વડાપ્રધાનએ મા વિદ્યાવાસિની અને બહાદુરીની ભૂમિને નમન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે તેમની અગાઉની મુલાકાતો અને અહીંના લોકોના સ્નેહને યાદ કર્યો. વડાપ્રધાનએ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

પીએમ મોદી આ દિવસે મધ્યપ્રદેશની મુલાકાત લેશે,રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન એમપીમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે 24 એપ્રિલે મધ્યપ્રદેશના રીવા પહોંચશે અને 4.11 લાખ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના (PMAY-ગ્રામીણ) ગૃહ પ્રવેશ કાર્યક્રમ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટે કાર્યક્રમને સંબોધિત કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટેના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા,વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે મધ્યપ્રદેશમાં યુવાનોને સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જ્યાં વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાઓનું આયોજન કરીને હજારો યુવાનોની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code