1. Home
  2. Tag "madhya pradesh"

MP ની સરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં CM શિવરાજ સિંહે આપ્યા

MP નીસરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકી શકે છે સીએમ શિવરાજ સિંહએ આપ્યા સંકેત ભોપાલ – ટેલિવિઝનની દુનિયાને હવે ઓટીટી પ્લેટ ફોર્મ ટક્કર આપી રહ્યું છે, ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો કે વેબસિરીઝમાં વાણી કે વર્તનને લઈને જાણે કોઈ કાયદો નથી,આડેઘડ બોલાતા અપશબ્દો અને સીન્સ અહી જોવા મળે છે અને કદાચ હવે ઓટીટી પ્લેટફઓર્મ પ્રસિદ્ધ […]

મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ  

મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં    લોકો ઘરની બહાર દોડી ગયા  ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે પચમઢીથી 218 કિમી દૂર આંચકા અનુભવાયા હતા. જો […]

દરેક ભારતીય મારું રક્ષણાત્મક કવચ બની ગયો : PM

PM નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. PM નરેન્દ્ર મોદીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી. PM નરેન્દ્ર મોદીએ […]

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં અત્યાર સુધી 35ના મોત,PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં  35ના મોત PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી દિલ્હીઃ- પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે કે, ઇંદોરમાં જે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રુપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. આ […]

મધ્યપ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભોપાલ પહોંચી,1 એપ્રિલે PM મોદી આપી શકે છે લીલી ઝંડી

ભોપાલ: મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજધાની ભોપાલના રાણી કમલાપત સ્ટેશનથી નવી દિલ્હી સુધી દોડશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ટ્રેનના સંચાલન અને જાળવણીની જવાબદારી પશ્ચિમ મધ્ય રેલવેને સોંપવામાં આવી છે. ટ્રેનની રેક રાની કમલાપત સ્ટેશને પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન શનિવાર […]

મધ્યપ્રદેશમાં અતિક અહેમદને લઈને જતા પોલીસ વાહનને નડ્યો અકસ્માત !

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી. તેમજ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં અતિક અહેમદ જે પોલીસ વાહનમાં બેઠો હતો તેની સાથે ગાય અથડાઈ હોવાની ઘટના બની હતી. જો કે, કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતમાં […]

હવે મધ્યપ્રદેશમાં H3N2 વાયરસે આપી દસ્તક, પ્રથમ કેસ નોંધાયો , દેશભરમાં આ વાયરસનો આંકડો 450 ને પાર પહોચ્યો

મધ્યપ્રદેશમાં H3N2 ની એન્ટ્રી  દેશભરમાં 500ને પાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસના કેસ જ્યારે ફરી વધતા જોવા ણળ્યા છે તો બીજી તરફ કોરોના બાદ હવે   H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે દેશના ઘણઆ રાજ્યોમાં આ વાયરસ કહેર ફેલાવી રહ્યો છએ ત્યારે હવે મધ્યપ્રદેશ પણ તેમાંથી બાકાત રહ્યું નથી અહી પણ આ વાયરસે દસ્તક આપી દીધી […]

મધ્યપ્રદેશના ખજુરાહોમાં G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની 4 દિવસીય બેઠકનો આજથી આરંભ

  G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક આજથી શરુ મધઘ્યપ્રદેશના ખજૂરાહોમાં યોજાશે આ બેઠક દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકો યોજાઈ રહી છે. ભારતનો G-20 કલ્ચર ટ્રૅક કલ્ચર ઑફ લાઇફના વિચાર પર આધારિત છે, જે ટકાઉ જીવન માટે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી માટેનું અભિયાન છે” ત્યારે […]

મધ્યપ્રદેશઃ લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ, તેમની પાસે 150થી વધુ જાતો સાચવી રાખી

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો ઘઉંના લોટની અછત ઉભી થઈ છે. તેમજ અનેક દેશો ઘઉંને લઈને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે જો કે, ભારતે દુનિયાને ઘઉંના ઓપશન તરીકે બાજરીનો ઉપયોગ કરવા માટે દુનિયાને અપીલ કરી છે. એટલું જ નહીં બાજરીના વિવિધ વ્યંજનોનું પ્રદર્શન યોજાવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મધ્યપ્રદેશની […]

ભારતમાં એક વર્ષમાં 5426 વાહનો સ્ક્રેપ થયાં, ગુજરાતમાં 1070 વાહનો ભંગારમાં ફેરવાયાં

દેશમાં 67 કોમર્શિયલ વાહનો ભંગાલમાં ફેરવાયાં પ્રદુષણ અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાહનો સ્ક્રેપ થયાં નવી દિલ્હીઃ પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલી આપવાની યોજના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષના સમયગાળામાં રજિસ્ટર્ટ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફએસ) ખાતે 5426 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code