1. Home
  2. Tag "Madrasas"

બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા બુલંદ થયાંઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ન કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરશો, અમે પીઓકે લઈશું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રહાર કરતા […]

ઉત્તરપ્રદેશમાં મદરેસાના શિક્ષકોને આપવામાં આવતા વધારાના માનદ વેતનને બંધ કરવાનો નિર્ણય

લખનઉઃ કેન્દ્ર બાદ હવે યોગી સરકારે પણ મદરેસા શિક્ષકોને મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે મદરેસાના શિક્ષકોના માનદ વેતન બંધ કરવાનો નિર્ણય લીધો છે. મદરેસા આધુનિકીકરણ યોજના હેઠળ, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. સ્નાતક પાસ શિક્ષકોને 6000 રૂપિયા અને અનુસ્નાતક શિક્ષકોને દર મહિને 12000 રૂપિયાનું માનદ […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]

ઉત્તરપ્રદેશ બાદ હવે ઉત્તરાખંડમાં પણ મદરેસાઓનો કરાશે સર્વે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં ગેર માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે શરૂ થઈ ચુક્યો છે અને યોગી સરકારના આ નિર્ણયનો અનેક મુસ્લિમ સંસ્થાઓએ વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન ઉત્તરાખંડમાં પણ મદરેસાઓના સર્વેને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મદરેસાના સર્વેને જરૂરી ગણાવ્યો હતો. ઉત્તરાખંડમાં પણ આગામી દિવસોમાં મદરેસાના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવે […]

અસમમાં મુસ્લિમોએ જ તોડી પાડી મદરેસા, જાણો કેમ…

નવી દિલ્હીઃ દેશમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, એટલું જ નહીં આતંકવાદી પ્રવૃતિ સાથે સંકળાયેલા કેટલાક આતંકીઓની મિલ્કત જપ્ત કરવા સહિતની કાર્યવાહી કેટલાક રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન આસામમાં અત્યાર સુધીમાં ગેરકાયદે પ્રવૃતિને ધ્યાનમાં રાખીને 3 જેટલા મદરેસા તોડી પાડવામાં આવી […]

જમ્મુ-કાશ્મીરઃ સ્ટેટ ઈન્વિસ્ટિગેશ એજન્સીએ એક મદરેસા સહિત અનેય સ્થળો ઉપર દરોડા પાડ્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં એક મદરેસા સહિત અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ટેરર ફંડીંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બે દિવસ પહેલા બસ સ્ટેન્ડ પરથી એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ બાદ તેની પૂછપરછ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ પાસેથી પકડાયેલો વ્યક્તિ મદરેસા સંચાલકનો […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓમાં હવે અભ્યાસ પહેલા રાષ્ટ્રીય ગીત ફરજિયાત કરાયું

લખનૌઃ ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં અભ્યાસ પહેલા રાષ્ટ્રગીત હવે ફરજીયાત કરવામાં આવ્યું છે. યુપી મદરેસા એજ્યુકેશન બોર્ડ કાઉન્સિલે આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસાઓને લાગુ પડશે. વર્ગ શરૂ થતા પહેલા સવારની પ્રાર્થના દરમિયાન રાષ્ટ્રગીત ગાવુ જરૂરી છે. રમઝાન અને ઈદની રજાઓ બાદ ગુરૂવાર એટલે કે આજથી તમામ મદરેસા ખુલી ગયા છે. […]

ઉત્તરપ્રદેશની મદરેસાઓમાં હવે પ્રાર્થનાની સાથે રાષ્ટ્રગીત ફરજિયાત કરાયું

ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદની બેઠક યોજાઈ પરિષદની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લખનૌઃ ઉત્તર પ્રદેશના મદરેસામાં હવે રાષ્ટ્રગીત ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ સત્રથી તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ મદરેસામાં વર્ગો શરૂ કરતા પહેલા વિદ્યાર્થીઓએ અન્ય પ્રાર્થનાઓ સાથે રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ પરિષદે બેઠકમાં આ નિર્ણય લીધો હતો. મદરેસા બોર્ડના પ્રમુખ ઈફ્તિખાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code