માફિયા મુખ્તાર અંસારીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, જેલમાં બેભાન થઈ પડ્યો, UPમાં હાઈએલર્ટ
લખનૌઃ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં કેદ માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ હતું. મુખ્તારને જેલમાંથી રાત્રે સવા આઠ કલાકે રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઊલટીની ફરિયાદ અને બેભાન અવસ્થામાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ તબીબો દ્વારા ત્વરિત સારવાર શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેને બચાવી શકાયો નહીં. દરમિયાન મુખ્તારને ધીમુ ઝેર આપવામાં આવ્યું હોવાનો […]