કિચન ટિપ્સઃ- ઝટપટ બનતી મેગીમાંથી બનાવો ચાઉમિનનો, જોઈલો આ પરફેક્ટ અને ઈઝી રીત
સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈ ઝટપટ બનતી મેગી ખાવાનું પસંદ કરીએ છીએ તો કેટલાક લોકોને ચાઉમીન ખાવી ખૂબ પસંદ હોય છે પરંતુ જો તમારે મેગીમાંથી જ ચાઉમીન બનાવવી હોય તો આ રીત જોઈલો જે સૌથી ઈઝી પણ છે અને આ ચાઉમીન મેગી સ્વાદમાં જબરદસ્ત હશે સામગ્રી 2 મેગીના – પેકેટ 2 ચમચી – છીણેલું […]