1. Home
  2. Tag "magnitude"

અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ ફેલાયો

નવી દિલ્હીઃ અમેરિકાના ન્યુયોર્કમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમેરિકાના સમય મુજબ શુક્રવારે સવારે 10.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યુયોર્ક સિટીથી લગભગ 64 કિમી પશ્ચિમમાં મધ્ય ન્યુજર્સીમાં ટેવક્સબરીમાં હતું. કોઇ નુકસાનનો અહેવાલ નહી- એરિક એડમ્સ USGSના જણાવ્યા મુજબ સાંજે 5:59 કલાકે નાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 4.0 […]

તાઈવાનમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ચારના મોત અને 50થી વધારે ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ જાપાન બાદ હવે તાઈવાનમાં ભૂકંપનો જોરદાર આંચકો નોંધાયો છે. લગભગ 25 વર્ષ બાદ આ દેશમાં આવેલા સૌથી ખોતરનાક ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 7.7ની તીવ્રતા નોંધાઈ છે અને તેને પરિણામે અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. રાષ્ટ્રીય અગ્નિશમન એજન્સીએ જણાવ્યું હતું કે હુઆલીન કાઉન્ટીમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે વિવિધ ભાગોમાં 50 થી […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 3.6 ની તીવ્રતા નોંધાઈ

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા  3.6 ની નોંધાઈ તીવ્રતા લોકોમાં ભયનો માહોલ ઇટાનગર : અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકાથી આજે સવારે 4:53 વાગ્યે ધરતી ધ્રૂજવા પામી હતી. ભૂકંપના આ આંચકાઓને કારણે હજુ સુધી કોઈ […]

કચ્છમાં ફરી ધરા ધ્રુજી, 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવે છે. કચ્છમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાથી ભૂકંપના આંચકા આવતા હોવાનું જાણકારી માની રહ્યાં છે. દરમિયાન આજે વહેલી સવારે ખાવડા પંથકમાં ધરા ધ્રૂજી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના ખાવડા નજીક આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. આ આંકાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code