હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આજે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા- તીવ્રતા 2.8 નોંઘાઈ
હિમાચલના મંડિમાં અવનુભવાયા ભૂંકના આંચકા રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ શિમલાઃ- દેશના ઘણા વિસ્તારોમાં ભુકંપના આચંકા આવવાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ,જમ્મુ કાશ્મીર જેના પહાડી પ્રદેશોમાં અવાર નવાર ભુકંપના આચંકાઓ આવતા હોય છે ત્યારે આજ રોજ ફરી એક વખત હિમાચલની મંડીની ઘરતી ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી […]