સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…
અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો […]