1. Home
  2. Tag "Mahakal Temple"

મહાકાલ મંદિર સહિત રાજસ્થાનના રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

જયપુરઃ રાજસ્થાનના હનુમાનગઢમાં એક અજાણ્યા વ્યક્તિએ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર મોકલ્યો હતો. પત્રમાં જૈશ-એ-મોહમ્મદના નામે ધમકી આપવામાં આવી હતી. માહિતી મળ્યા પછી, BSF, GRP, RPF અને જંકશન પોલીસે સ્ટેશનની શોધખોળ કરી, જ્યારે GRP પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે તપાસમાં કંઈ બહાર આવ્યું નથી, પરંતુ છેલ્લા 11 […]

મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગતા પૂજારી સહિત 13 લોકો દાઝ્યાં

ભોપાલઃ ભગવાન મહાકાલેશ્વરના વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 13 લોકો દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાવવાને કારણે આગ લાગી હતી. દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. ઘાયલોમાંથી 6ની હાલત ગંભીર હોવાનું કહેવાય […]

પુજા સામગ્રીથી શિવલિંગને કોઈ નુકશાન થઈ રહ્યું છે? GSI ટીમે મહાકાલ મંદિરમાંથી સેંમ્પલ લીધા

મહાકાલને ROનું પાણી અર્પિત કરવામાં આવે છે GSI ટીમએ પુજા સામગ્રીની પુરી જાણકારી મેળવી ભોપાલ: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવલીંગને લઈ સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન બહાર પાડી છે, જેના પર જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)ની ટીમ દેખરેખ કરે છે. આ ટીમ નિરક્ષણ કરવા માટે મહાકાલેશ્વર મંદિર પહોંચી. જ્યાથી પુજા સામગ્રીના સેંમ્પલ લેવામાં આવ્યા છે. ટીમ દ્વારા હાલ […]

ઉજ્જૈન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં લાગુ થયો ડ્રેસ કોડ,હવે આ કપડા વગર પ્રવેશ આપવામાં આવશે નહીં

ભોપાલ: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલના દર્શન માટે હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તે જ સમયે, ત્યાં કેટલાક એવા કપડાં પહેરવા પર પ્રતિબંધ છે. સામાન્ય ભક્તોને મંદિરના ગર્ભગૃહમાં ડ્રેસ કોડમાં જ પ્રવેશ આપવામાં આવશે. પુરૂષોએ ધોતી-સોલા પહેરવા પડશે, જ્યારે મહિલાઓએ સાડી પહેરવી પડશે. શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિની […]

ઉજ્જૈન મબાલાક મંદિરમાં હવે 20 ડિસેમ્બર બાદ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં નહી લઈ જવાય મોબાઈલ 20 ડિસેમ્બરથી મૂકાયો પ્રતિબંધ મોબાઈલમાં વીડિયા બનાવાની ઘટના બાદ બેઠક યોજાઈ આ બેઠકમાં મોબાઈલ મામલે ઠોસ નિપર્ણય લેવાયો સામાન્ય રીતે જાણીતા મંદિરોમાં મોબાઈન ફોન લઈ જવાની મનાઈ હોય છે ત્યારે હવે તેના તર્જ પર મહાકાલ મંદિર પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 20 […]

ઉજ્જૈનઃ મહાકાલ મંદિરમાં ભક્તો હવે જ્યોતિલિંગને જળ અર્પણ કરી શકશે

ભસ્મની ટીકીટ ઉપર જ્યોતિલિંગની તસ્વીર દૂર કરાશે મંદિર વહીવટી તંત્રના નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશી ભોપાલઃ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાં કેટલાક મહત્વના ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને મહત્વના નિર્ણય લેવાયાં છે. નવી વ્યવસ્થા અનુસાર હવે શ્રદ્ધાળુઓ પાસેથી બાલટીમાં પાણી લઈને પુજારી જ્યોતિર્લિંગ પર અર્પિત સરશે. અત્યાર સુધી કેટલાક શ્રદ્ધાળુઓ કર્મચારીઓની મદદથી મહાકાલને જળ અર્પિત […]

ઉજ્જૈનઃ મહાકાલ મંદિર પરિસરમાંથી ખોદકામ વખતે મળ્યાં 1000 વર્ષ જૂના મંદિરના અવશેષો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરના સંકુલમાં યાત્રિકોની સુવિધા માટે વિશ્રામ ભવન બનાવવા માટે પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ફરી એકવાર પ્રાચની મૂર્તિઓ અને મંદિરના અવશેષો મળી આવ્યાં હતા. આ મૂર્તિઓ અને મંદિરના અવશેષો 1 હજાર વર્ષ જૂના પરમાર કાલિનના હોવાનું મનાઈ રહ્યું છે. મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન 11મી સદીની મહત્ત્વપૂર્ણ મૂર્તિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code