યાત્રાધામ અંબાજીના મંદિરમાં હવે મોહનથાળનો મહાપ્રસાદ પોલીમર બોક્સમાં અપાશે
અંબાજી: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીનું મંદિર જગ વિખ્યાત છે. માતાજીના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. અને માતાજીના દર્શન કર્યા બાદ મંદિરમાંથી પ્રસાદ ખરીદતા હોય છે. અત્યાર સુધી પ્લાસ્ટિકના પેકેટમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો. હવે અંબાજીના મહાપ્રસાદ મોહનથાળનું પેકેટ બદલાયું છે. એટલે કે અંબાજી મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ હવે પોલિમર બોક્સમાં મળશે. […]