1. Home
  2. Tag "Maharashtra elections"

મહારાષ્ટ્ર ચૂંટણીઃ ફિલ્મ અભિનેતાઓ, રાજકીય આગેવાનોએ કર્યું મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સવારથી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. જો કે, ઠંડીની અસર મતદાન ઉપર પડી હોય તેમ ખુબ ધીમુ મતદાન થઈ રહ્યું હોવાથી રાજકીય આગેવાનો પણ ચિંતામાં મુકાયાં છે. બીજી તરફ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સિતારાઓ પણ મતદાનનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં મતદાનના ચાર કલાકમાં 18.14 જેટલુ મતદાન થયું હતું. ગઢચિરોલીમાં ચૌથી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ 7994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચૂંટણીપંચે યોગ્ય ઠેરવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આગામી 20 નવેમ્બરે 288 વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા મતદાન માટે સાત હજાર 994 ઉમેદવારના ઉમેદવારીપત્રની ચકાસણી બાદ તેને યોગ્ય ઠેરવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીના નિવેદનમાં જણાવાયું છે કે, 921 ઉમેદવારના ઉમેદવારીપત્ર અમાન્ય ગણવામાં આવ્યા છે. ઉમેદવારોના ઉમેદવારીપત્ર દાખલ કરવાની પ્રક્રિયા 22 ઑક્ટોબરે શરૂ થઈ 29 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી. મહારાષ્ટ્ર વિધાનસભા […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ મહા વિકાસ અધાડી આગામી 6 નવેમ્બરથી પ્રચાર-પ્રસારનો પ્રારંભ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA) 6 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. આ ઝુંબેશનું નેતૃત્વ તેઓ, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ નવાબ મલિક મામલે NDAમાં નારાજગી, ભાજપાએ પ્રચાર નહીં કરવાનો કર્યો નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકની ઉમેદવારીથી રાજ્યના રાજકારણમાં નવો વિવાદ શરૂ થયો છે. ભાજપના તમામ વિરોધ છતાં, નવાબ મલિકે મુંબઈના માનખુર્દ-શિવાજી નગર વિધાનસભા મતવિસ્તારમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું છે. અજિત પવારની એનસીપી ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથેના મહાગઠબંધનમાં સામેલ છે. ભાજપાએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ હોવાનો […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ 8000 ઉમેદવારો ઉમેદવારી પત્રો ભર્યા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે લગભગ આઠ હજાર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. આ ઉમેદવારોમાં મુખ્ય રાજકીય પક્ષો શાસક તેમજ વિપક્ષી છાવણીના ઉમેદવારોનો સમાવેશ પણ થાય છે, ગઈકાલે પૂર્ણ થયેલી પ્રક્રિયાના અંતે 288 વિધાનસભા બેઠકો માટે આ નામાંકન દાખલ કરાયા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન  કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 48 ઉમેદવારો અને […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી વચ્ચે 4 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મંથન બાદ સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બેઠકની વહેંચણી અંગેની ચર્ચા અંગે UBT શિવસેનાના નેતા સંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code