1. Home
  2. Tag "maharastra"

કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું […]

કોંગ્રેસી પરિવારો દલિત, પછાત અને આદિવાસીઓને પોતાના સમાન ગણતા નથીઃ નરેન્દ્ર મોદી

મુંબઈઃ વડાપ્રધાન મોદી શનિવારે મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા હતા. અહીં તેમણે કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિકાસ પહેલ શરૂ કરી હતી. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ કાર્યક્રમમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યાં હતા. તેમણે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા. ભાષણની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, “આજે […]

મહારાષ્ટ્રઃ BJPના નેતા નિલેશ રાણેના કાફલા ઉપર ભારે પથ્થમારો, ભાજપા-શિવસેના(UTB)ના કાર્યકરો વચ્ચે અથડામણ

પૂણેઃ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં બીજેપી નેતા અને પૂર્વ સાંસદ નિલેશ રાણેના કાફલા પર હુમલો થયો હોવાનું જાણવા મળે છે. પૂર્વ સાંસદ નિલેશ રાણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભાજપ અને શિવસેના (UBT) કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. હંગામો એટલો વધી ગયો કે બાદમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા […]

મહારાષ્ટ્ર સરકારે આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે AIનો ઉપયોગ કરશે

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આરોગ્યસંભાળ, શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ઉકેલો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AIનો ઉપયોગ કરવા માટે Google સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ગુગલની પુણે ઓફિસમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ફડણવીસે જણાવ્યું હતું કે, આ સહયોગ નાગરિકોને ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સશક્ત બનાવશે, આરોગ્યસંભાળ અને […]

NCPના વડા શરદ પવાર અને અજીત પવાર ઉપર શિવસેનાએ કર્યાં આકરા પ્રહાર

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચેની ખેંચતાણ પર મોટી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના મુખપત્ર સામનામાં એનસીપી ચીફ શરદ પવાર અને રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવાર પર આકરા પ્રહાર કર્યાં છે. સામનાના તંત્રીલેખમાં બારામતીમાં અજિત પવારની રેલીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે ડેપ્યુટી સીએમ કહી રહ્યા છે કે તેમને સત્તા નથી […]

મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલા આતંકીઓ પાસેથી મુંબઈની ઈમારતની ગૂગલ ઈમેજ મળી, ખતરનાક હતા ઈરાદા

મુંબઈઃ- એક તરફ 15મી ઓગસ્ટની તૈયારીઓ ચાલી રહી છે સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દેશ ઉત્સાહીત છે તો બીજી તરફ આતંકવાદીઓ પોતાનાન  નાપાક ઈરાદાને અંજામ આપવાના પ્રય્તનમાં લાગે છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની ઓળખ કરી તેઓની ઘરપકડ કરવામાં આવી રહી છએ આ સંદર્ભે  મહારાષ્ટ્ર ATSને આ મહિનાની શરૂઆતમાં પુણે બે શંકાસ્પદ […]

મહારાષ્ટ્રની શિંદે સરકારનું વિસ્તરણ, NCPમાંથી આવેલા ધારાસભ્યોને સોંપાઈ મહત્વની જવાબદારી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજીત પવાર એનસીપીના વડા શરદ પવાર સામે બળવો કરીને સમર્થકો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયાં હતા. જે બાદ સરકારમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. આજે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ અજીત પવાર સાથે આવેલા એનસીપીના ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં સ્થાન […]

NCPના શરદ પવારને રાજીનામા અને નિવૃત્તિને મુદ્દે અજીત પવારે માર્યો ટોણો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણના ચાણ્ક્ય ગણાતા એનસીપીના વડા શરદ પવાર સાથે તેમના ભત્રીજા અજીત પવારે બળવો કરીને પોતાના સમર્થકો સાથે એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાયાં હતા. તેમજ અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યાં હતા. દરમિયાન અજીત પવારે એનસીપીના ધારાસભ્યોની ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં 35થી વધારે ધારાસભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ […]

BJPએ આઠ વર્ષમાં પાંચ રાજ્યોમાં સરકાર તોડીને સત્તા હાંસલ કરીઃ કપિલ સિબ્બલ

નવી દિલ્હી: રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર કર્ણાટક, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બિનાભાજપી સરકારોને તોડી પાડવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે આ વલણને રોકવા માટે પગલાં લેવાની જવાબદારી હવે અદાલતની છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર અને અન્ય આઠ ધારાસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની […]

મહારાષ્ટ્રના અકોલામાં હિંસા ભડકી, 1નું મોત, સમગ્ર વિસ્તારમાં ઘારા 144 લાગૂ કરાઈ

મહારાષ્ટ્રના અકોલોમાં હિંસા આગચાંપીની ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ મુંબઈઃ- દેશના રાજ્ય  મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજથી નજીવા વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. કથિત રીતે બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code