મહારાષ્ટ્રના ભીવંડીમાં કોરોના વિસ્ફોટઃ વૃદ્ધાશ્રમમાં વેક્સિન લઈ ચૂકેલા 62 વૃદ્ધો કોરોના સંક્રમિત
મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ વૃદ્ધાશ્રમના 62 વૃદ્ધો કોરોનાથી સંક્રમિત દરેકે વેક્સિન લીધી હતી આ વિસ્તારને કન્ટેન્ટમેન ઝોન જાહેર કરાયો દિલ્હીઃ- કોરોનાનું નવું વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ સામે આવ્યા બાદ વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે,. તો બીજી તરફ દેશમાં કોરોનાના એક સાથે કેસો આવવાની ઘટનાઓ પણ વધી રહી છે.,ત્યારે મહારાષ્ટ્રના ભિવંડીમાં કોરોના વિસ્ફોટ થયોના સમાચાર સામે […]