1. Home
  2. Tag "maharastra"

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

કેન્દ્ર સરકારની મહારાષ્ટ્ર માટે 2 લાખ કરોડથી વધુની કિંમતના 225 પ્રોજેક્ટને મંજૂરીઃ PM મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​મહારાષ્ટ્ર સરકારના રોજગાર મેળાને વીડિયો સંદેશ દ્વારા સંબોધન કર્યું હતું. પીએમએ ધનતેરસ પર કેન્દ્રીય સ્તરે રોજગાર મેળાની કલ્પના શરૂ કરી હતી. કેન્દ્ર સરકારના સ્તરે 10 લાખ નોકરીઓ આપવાના અભિયાનની આ શરૂઆત હતી. ત્યારથી, તેમણે ગુજરાત અને J&K સરકારોના રોજગાર મેળાઓને સંબોધન કર્યું હતું. “આટલા ઓછા સમયમાં રોજગાર મેળાના સંગઠનથી સ્પષ્ટ […]

પાલઘરમાં સાધુઓની હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની શિંદે સરકારની તૈયારી

મુંબઈઃ મહારાષ્ટ્રની શિંદે સરકારે વર્ષ 2020માં પાલઘર જિલ્લામાં સાધુઓની લિંચિંગની તપાસ સીબીઆઈને સોંપવા માટે તૈયારી દર્શાવી છે. રાજ્ય સરકારે કોર્ટે એફિડેવિટ દાખલ કરીને પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. શિંદે સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું કે, આ મોબ લિંચિંગની સીબીઆઈ તપાસ સામે કોઈ વાંધો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર, પાલઘરમાં સાધોની હત્યાકાંડની સમગ્ર દેશમાં નિંદા કરવામાં […]

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

મહારાષ્ટ્રમાં ડરાવતો કોરોના – માત્ર એક દિવસમાં જ નોંધાયા 1,913 કેસ, મુંબઈમાં સૌથી વધુ

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 2 હજાર જેટલા કેસ સામે આવ્યા 5 દર્દીઓએ ગુમાવ્યા જીવ મુંબઈઃ- દેશભરમાં કોરોનાના 10 હજાર જેટલા કેસો નોંધાઈ રહ્યા છે ત્યાર ેદેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ વધુ જોવા મળતા હતા ત્યાર બાદ હવે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો દર વધતો જોવા મળે છે,જે પ્રમાણે માત્રે એક જ દિવસમાં કુલ 1 હજાર 913 કોરોનાના કેસ […]

મહારાષ્ટ્રઃ રાયગઢ દરિયામાંથી મળી આવી હથિયારો ભરેલી બે શંકાસ્પદ બોટ  – એકે 47 સહિત મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા

રાયગઢ દરિયામાંથી હથિયારોથી સજ્જ બોટ મળી આવી પોલીસ હથિયારો તથા બોટ કબ્જે કર્યા આતંકી કાવતરું ઘડ્યુ હોવાની શંકાઓ મુંબઈઃ- દેશભરમાં આતંકવાદીઓ દેશની શઆંતિ ભંગ કરવા માટે હવે દરિયાઈ માર્ગનો આશ્રય લઈ રહ્યા છે ,ઘણી વખતે દરિયામાંથી સંકાસ્પદ બોટ મળી આવતી હોય છે ત્યારે આજરોજ મહારાષ્ટ્રના રાયગઢના દરિયામાંથી હથિયારોથી ભરેલી બોટ પોલીસે જપ્ત કરી છે,જેને જોતા […]

મહારાષ્ટ્રમાં સર્જાયો ટ્રેન અકસ્માત – માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર લાગતા 50થી વધુ યાત્રીઓ ઘાયલ

મહારાષ્ટ્રમાં બે ટ્રેન સામસામે ભટકાઈ પેસેન્જર ટ્રેન અને માલગાડી અથડાતા યાત્રીઓ ઘાયલ મુંબઈઃ- વિતેલી મોડી રાતે અંદાજે 2 વાગ્યેને 30 મિનિટ પર મહારાષ્ટ્રમાં બે ટ્રન વચ્ચે ટક્કર થતા અકસમ્તા સર્જાયો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે મહારાષ્ટ્રના રાયપુરથી નાગપુર જઈ રહેલી ટ્રેનનો ગોંદિયામાં અકસ્માત થયો છે. માલગાડી  અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર થતાં 50થી વધુ યાત્રીઓ ઘાયલ […]

મહારાષ્ટ્રઃ એકનાથ શિંદે સરકારની કેબિનેટનું વિસ્તરણ , 18 મંત્રીઓનો સમાવેશ – રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા

મહારાષ્ટ્ર સરકારની એકનાથ શિંદેની કેબિનેટનું વિસ્તરણ 18 મંત્રીઓનો સમાવેશ  રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા મુંબઈઃ- મહારાષ્ટ્ર સરકારના એકનાથ શિંદે કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે.આ કેબિનેટમાં 18 મંત્રીઓનો સમાવેશ કરાયો છે  જેમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિંદે જૂથ અને ભાજપ કેમ્પના  નવ-નવ  આમ કુલ 18 મંત્રીઓને રાજભવનમાં   શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કેલ કેબિનેટ વિસ્તરણ […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકોઃ ભત્રીજા નિહાર ઠાકરેએ સીએમ શિંદેને સમર્થન આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો લાગ્યો છે. ઉદ્ધવ ઠાકરેના ભત્રીજા નિહાર શિંદે એકનાથ ઠાકરેને મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. નિહાર ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ બિંદુમાધવનો પુત્ર છે. આ પહેલા બાળ ઠાકરેની પુત્રવધૂ સ્મિતા ઠાકરે પણ એકનાથ શિંદેને મળી હતી. સ્મિતા ઉદ્ધવના મોટા ભાઈ જયદેવની પૂર્વ પત્ની છે. જો કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code