1. Home
  2. Tag "maharastra"

મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રેનિંગ દરમિયાન વિમાન ક્રેશ થવાની ઘટના – મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં પૂણેમાં ટ્રેનર વિમાન ક્રેશ વિમાનના થયા બે ટૂકડા મહિલા રાયલોટનો બચાવ મુંબઈઃ- આજે સોમવારની સવારે 11 વાગ્યેને 30 મિનિટે એક ટ્રેનર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સોમવારે સવારે  શંકાસ્પદ વીજ ખોટને કારણે એક નાનુ તાલીમ વિમાન એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થઈને પડ્યું […]

 એક એવો ઘોઘ  જે નીચે નહી પરંતુ ઉપરની બાજૂ વહેતો જોવા મળે છે, જાણો તેનું આ ખાસ કારણ

પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા […]

મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આપી રહાત – પેટ્રોલ પર  5  રુપિયા અને ડીઝલ 3 રુપિયાનો ઘટાડો

મહારાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડાયા પેટ્રોલ પર  5  રુપિયા અને ડીઝલ 3 રુપિયાનો ઘટાડો મુંબઈઃ- મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ ગયું છે જેમાં પેટ્રોલની કિંમતોમાં પાંચ રૂપિયા ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે મહારાષ્ટ્ર સરકારના કેબિનેટમાં પેટ્રોલ અને ડીઝલને સસ્તા કરવાનો ફેસલો લીધો છે સરકારના નિર્ણયથી સામાન્ય જનતાને ફાયદો થશે અગાઉ  મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રઃ BMC સહિતની અન્ય કોર્પોરેશનની ચૂંટણી 18મી ઓગસ્ટે યોજાશે !

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે ઉદ્ધવ ઠાકરેને સત્તા છોડવી પડી હતી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે સમર્થકો સાથે મળીને ભાજપની મદદથી સરકાર બનાવી છે. દરમિયાન આગામી દિવસોમાં યોજનારી બીએમસીની ચૂંટણીને લઈને કવાયત શરૂ થઈ છે. બીએમસી સહિત અન્ય મ્યુનિ કોર્પોરેશનોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આગામી 18મી ઓગસ્ટે મતદાન યોજાશે અને […]

નાણા કમાવાની લ્હાયમાં કુવૈત ગયેલુ મહારાષ્ટ્રનું દંપતિ ફસાયું, દિવસના 22 કલાક કામ કરાવાતું

મુંબઈઃ મુંબઈના થાણે જિલ્લાનું દંપતિ સારી આવક મેળવવા કમાવવા અને જીવનધોરણમાં સુધારો આવે તે માટે કુવૈત ગયું હતું. પરંતુ કુવૈત ગયા બાદ દંપતિની મુશ્કેલીમાં વધારો થયો હતો. અહીં તેમને દિવસના 22 કલાક કામ કરવવામાં આવતું હતું. આમ દંપતિને બંધક બનાવીને શોષણ કરતું હોવાની ઘટના સામે આવી હતી. આ દંપતિને મહારાષ્ટ્ર પોલીસ તથા કુવૈતમાં સ્થિત ભારતીય […]

થાણે નગર નિગમઃ શિવસેનાના 67 પૈકી 66 કોર્પોરેટરોએ ઠાકરેનો સાથ છોડી શિંદેજૂથમાં જોડાયા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બે ભાગ પડી ગયા હોય ઉદ્ધવ ઠાકરેના હાથમાં સત્તા સરકી ગયા બાદ નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે બન્યાં છે. 55 પૈકી 38 ધારાસભ્યોએ શિંદેને સમર્થન આપ્યું હતું. તેમજ અનેક સાંસદોએ પણ એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. ત્યારે હવે ધીમે-ધીમે કાર્યકરો અને નેતાઓ પણ ઠાકરેનો સાથ છોડી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. થામે […]

મહારાષ્ટ્રઃ પોતાની સરકાર નહીં બચાવી શકનારા શરદ પવારની શિંદે સરકાર અંગે ભવિષ્યવાણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકારનું પતન થયા બાદ શિંદેજૂથ અને ભાજપે સાથે મળીને નવી સરકાર બનાવી છે. શિદેએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે અને ભાજપ ફરી એકવાર સત્તામાં આવી ચુકી છે. દરમિયાન પોતાની સરકાર બનાવી નહીં શકરનારા શરદ પવારે નવી સરકારને લઈને ભવિષ્યવાણી કરી છે. પવારે કહ્યું હતું કે, શિંદે […]

ઉદ્ધવ ઠાકરે એ અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડશે – ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ

ઉદ્ધવ ઠાકરેની થશે અગ્નિપરિક્ષા સાંજે ફ્લોર ટેસ્ટમાં સાબિત કરવી પડશે બહૂમતિ મુંબઈઃ- છેલ્લા કેટલાક દિવલોથી મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે. શિવસેના પાર્ટીમાં ઉથલપાથલ દોવા મળી રહી છે ત્યારે હવે છેવટે ફ્લોર ટેસ્ટ સાબિત કરવાનો સમય આવી ચૂક્યો છે,મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલ એક વળાંક તરફ આગળ વધી રહી છે. એક તરફ ભાજપે સરકાર બનાવવાની કવાયત તેજ કરી દીધી […]

મહારાષ્ટ્રનું આ એવું ગામ કે જ્યાં લોકો કોબરા સાપની સાથે રહે છે ,શું છે આ પાછળનું કારણ જાણો

આપણે ઘણી અજીબ વાતો સાંભળી હશે અને જોઈ પણ હશે આજે વાત કરીશું સાંપ વિશે, સાંપ એવો જીવ છે કે જેને દૂરથી જોતા જ ભલભલા ભાગવા લાગે છે, તેને જોઈને એક પ્રકારનો ડર તો એક પ્રકારની ચીડ આવે છે,જો કે આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાં સાપનું લોકો દિલ ખોલીને સ્વાગત કરે છે અહી […]

એકનાથ શિંદેને ઝટકોઃ ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવ્યો, મુંબઈમાં ધારા 144 લાગુ

મુંબઈઃ શિવસેના સામે બળવો પોકારનારા એકનાથ શિંદે જૂથને મોટો ઝડકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરએ અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. એટલું જ નહીં 16 ધારાસભ્યોને નોટિસ આપી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુંબઈમાં પોલીસે ધારા 144 લાગુ કરી છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી દિલીપ બલસે પાટિલએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code