1. Home
  2. Tag "maharastra"

શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથની નવી પાર્ટીનું નામ હશે શિવસેના બાલાસાહેબ ઠાકરે ?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક રાજકારણ ગરમાવ્યું છે, બીજી તરફ ગુવાહાટીમાં બેઠેલા શિવસેનાના નારાજ ધારાસભ્યોના ગ્રુપ દ્વારા નવી પાર્ટીનું નામ બાલાસાહેબ ઠાકરેના નામ ઉપરથી રાખવાની વિચારણા ચાલી રહી છે. બીજી તરફ શિવસેનાએ એકનાથ શિંદે જૂથના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી. એકનાથ શિંદે અને તેમનું જૂથ શિવસેનાના ચૂંટણી ચિન્હ ઉપર પણ દાવો કરે તેવી શકયતા છે. સુત્રોના […]

અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવે, રસ્તામાં લડાઈ થશે તો અમે જ જીતીશું : સંજય રાઉતની નારાજ ધારાસભ્યોની ગર્ભીત ધમકી

મુંબઈઃ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યો પાસે સંખ્યા બળ માત્ર કાગળ ઉપર હોવાનું જણાવીને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે હાર માનવાના નથી અને અમેજ જીતીશું, રસ્તામાં પણ લડાઈ થશે તો પણ અમેજ જીતીશું, એટલું જ નહીં ફ્લોર હાઉસમાં પણ અમારો વિજય થશે. અમારો સામનો કરવો હોય તો મુંબઈ આવી શકે છે. આમ સંજય […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાની બેઠકમાં માત્ર 13 ધારાસભ્યોની હાજરી

રાજકીય સંકટ વચ્ચે બેઠક યોજાઈ બેઠકમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર રાજકીય સંકટ ઉભુ થયું છે દરમિયાન શિવસેનાના નારાજ 42 જેટલા ધારાસભ્ય પોતાની સાથે હોવાનો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો. તેમજ સાત જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યાનો દાવો કર્યો છે. દરમિયાન હવે ઉદ્ધવ ઠાકરે સાથે આંગળીના વેઢે ગણી […]

CM ઠાકરેને નારાજ ધારાસભ્યનો ખુલ્લો પત્ર લખી વેદના વ્યક્ત કરી, કોંગ્રેસ-NCPની કાર્ય પદ્ધતિથી નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સામે સંકટ વધારે ઘેર બન્યું છે. બીજી તરફ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોએ ગુવાહાટીમાં ધામા નાખ્યાં છે. ગઈકાલે સીએમ ઠાકરેએ સોશિયલ મીડિયા મારફતે નારાજ ધારાસભ્યોને લઈને ભાવનાત્મક નિવેદન આપ્યું હતું. દરમિયાન શિવસેનાના નારાજ ધારાસભ્ય સંજય સિરસાદએ સીએમ ઠાકરેને ખુલ્લી ચિઠ્ઠી લખી હતી. તેમજ શિંદેએ આ ચીઠ્ઠી ટ્વીટ કરી […]

મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડીને પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા

 સીએમ ઠાકરે સરકારી આવસ ‘વર્ષા’ છોડ્યું પોતાના નિવાસ સ્થાન માતોશ્રી પહોચ્યા મુંબઈ: છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ મચી રહી છે તેવી સ્થિતિમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના સત્તાવાર સરકારી નિવાસસ્થાન ‘વર્ષા’ છોડીને તેમના પોતાના ઘર માતોશ્રી તરફ રવાના થયા છે.જો કે તેમણે પોતાના પદ પરથી હજી સુધી રાજીનામુ નથી આપ્યું વિતેલી […]

સત્તા મેળવવા અને જાળવી રાખવા અમે હિન્દુત્વ મામલે સમાધાન નહી કરીએઃ એકનાથ શિંદે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની સીએમ ઠાકરે સરકાર સામે શિવસેનાના જ ધારાસભ્યો સહિત 46 એમએલએએ બળવો પોકાર્યો છે અને આ ધારાસભ્યો સુરતથી આજે સવાર જ ગુવાહાટી પહોંચ્યાં હતા. દરમિયાન નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે સત્તા મેળવવા અને સત્તાને બચાવી રાખવા માટે અમે હિન્દુત્વની વિચારધારા સાથે સમાધાન નહીં કરીએ. સુરતથી આજે એકનાથ શિંદે સહિતના શિવસેનાના […]

મુસ્લિમ તૃષ્ટીકરણના આક્ષેપનો સામનો કરતી કોંગ્રેસ અને NCPથી શિવસેનાના ધારાસભ્યો નારાજ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો વધારે ઘેરાયેલા છે, શિવસેના જ ધારાસભ્ય એકનાથ શિંદે સહિત 40 જેટલા ધારાસભ્યોએ સરકાર સામે બળવાનું રણશીંગુ ફુક્યું છે. મહાવિકાસ અઘાડી સરકારને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર અને કોંગ્રેસમાં બેઠકોનો દર શરૂ થયો છે. દરમિયાન શિવસેના ઉપરાંત એનસીપી અને કોંગ્રેસના પણ 70 જેટલા ધારાસભ્યો પણ […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ – સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલ પાથલ વચ્ચે બીજા એક સમાચાર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને થયો કોરોના મુંબઈઃ- એક તરફ મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું છે, શિવસેનાના નેતા 40 જેટલા ઘારાસભ્યોને લઈને આજે આસામ પહોચ્યા છએ ત્યારે હવે બીજી તરફ મહારાષ્ટ્રના રાજ્ય પાલ ભગતસિંહ કોશિયારીને લઈને અક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને […]

મહારાષ્ટ્રના રાજકરણમાં ઉથલપાથલ – બળવાખોર ધારાસભ્ય પહોંચ્યા આસામના ગુવાહાટી – CM બિસ્વા સાથે કરશે મુલાકાત

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું બગાવત પર ઉતરેલા ધારાસભ્યો આસામ પોંહચ્યા આસામના સીએમ સાથે કરી મુલાકાત મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં બે દિવસથી ઉથલપાથલ મચી છે, એકનાથ શિંદે અનેર એમએલએ સહીત પહેલા સુરત આવી પહોચ્યા હતા ત્યારે બદા તેઓ આસામ પહોચ્યા હતા જ્યાં તેમણે મુખ્યમંતિ હેમંત બિસ્વા સાથે પણ મુલાકાત કરી છે ત્યારે હવે રાજકરણમાં કંઈક મોટૂ થવાની ચર્ચાએ […]

અમે સત્તા માટે ક્યારેક ગદ્દારી કરી નથી અને ક્યારેય કરીશું નહીંઃ શિવસેનાના નારાજ નેતા એકનાથ શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે નારાજગી વ્યક્ત કરનારા શિવસેનાના ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, અમે સત્તા માટે ક્યારે ગદ્દારી કરી નથી અને ક્યારેય ગદ્દારી કરીશું નહીં. શિંદે ઉપરાંત અન્ય 29 ધારાસભ્યો પણ ઠાકરે સરકારથી નારાજ હોવાનું હાલ સુરતની એક હોટલમાં રોકાયાં હોવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code