1. Home
  2. Tag "maharastra"

પીએમ મોદી મહારાષ્ટ્રની મુલાકાતે – પૂણેના દેહૂમાં સંત તુકારામ શિલા મંદિરનું કર્યું લોકાર્પણ

પીએમ મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે સંત તુકારામ શિલા મંદિરનું કર્યું લોકાર્પણ મુંબઈ  – દેશના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરમાં દેહુ પહોંચ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, જેમણે અગાઉ પીએમના કાર્યક્રમોમાં હાજરી આપવાનું ટાળ્યું હતું, તેઓ તેમની સાથે મંચ શેર કરતા જોવા મળ્યા છે આ સાથે જ  પ્રોટોકોલ મુજબ, રાજ્યના મુખ્યમંત્રી જ્યારે પણ રાજ્યની મુલાકાતે હોય ત્યારે […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – મુંબઈમાં 99 ટકાથી પણ વધુ સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર  મુંબઈમાં 99 ટકાથી પણ વધુ સેમ્પલ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત મળ્યા મુંબઈઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિમાં મબારાષ્ટ્ર મોખરે છે,મહારાષ્ટ્રના શહેર મુંબઈમાં કોરોનાના કેસ સૌથી વધુ છે ત્યારે હવે એક ચોંકાવનારી બાબત આ મામલે માસે આવી છે જાણકારી પ્રમાણે મહાનગરમાં 12મી જીનોમ સિક્વન્સિંગ સિરીઝ દરમિયાન, 279 નમૂનાઓનું પરીક્ષણ […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર –  સક્રિય કેસો અઢી ગણા વધીને 17 હજારને પાર  -સૌથી વધુ કેસ મુંબઈમાં

મહારાષ્ટ્રમાં  કોરોનાનો કહેર  સક્રિય કેસો વધીને હવે  17 હજારને પાર  સૌથી વધુ કેસ મુંબઈમાં મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે  દાનિક નોંધાઈ રહેલા દેશના કેસોમાં મહારાષ્ટ્રના કેસ સૌથી વધુ હોય છે ત્યારે જો છેલ્લા દસ દિવસની વાત કરીએ તો એક્ટિવ કેસમાં લગભગ અઢી ગણો ઉછાળો આવ્યો છે.  આજ રોજ સોમવારે રાજ્યમાં કોવિડના […]

મહારાષ્ટ્રમાં ચોમાસાએ આપી દસ્તક -મુંબઈમાં ઠેર ઠેર વરસાદનું આગમન

મુંબઈમાં વરસાદનું આગમન ઠેર ઠેર વરસાદ, કેટલીક જગ્યા એ રસ્તાઓ પર પોપડા ઉખડ્યા મુંબઈઃ- જ્યા દેશના કેટલાક રાજ્યોમાં ભાર ગરમી પડી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસાએ દસ્તક આપી છે, મહારાષ્ટ્રની મહાનગરી મુંબઈમાં ભારે વરસાદનું આગમન જોવા મળ્યું છે. હવામાન વિભાગે અહીં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆતની જાહેરાત કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોલાબામાં […]

અલકાયદાના આતંકી હુમાલાને લઈને મહારાષ્ટ્રમાં એલર્ટ – મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી ચાપતી નજર

મુંબઈમાં અલકાયદાની આતંકી હુમા઼લાની શંકા મહારાષ્ટ્રમાં હાઈએલર્ટ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોનથી નજર રખાશે દિલ્હીઃ- તાજેતરમાં અલકાયદાએ આતમઘાતી હુમલો કરવાની ચિમકી આપતો પત્ર જારી કર્યો હતો જેમાં દિલ્હી મહારાષ્ટ્ર સહીત 5 રાજ્યોનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે હવે મહારાષ્ટ્રમાં આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ સાથે જ મહાનગરી મુંબઈમાં સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન મારફત ચાપતી નજર […]

નાગપુરમાં હોસ્પિટલની બેદરકારી – 4 બાળકોને HIV વાળું બ્લડ ચઢાવાતા એકનું થયું મોત,3 બાળકોને લાગ્યો HIV નો ચેપ

મહારાષ્ટ્રના નાગપુરની ઘટના 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી અપાયું 1 બાળકે તોડ્યો દમ,બાકીના 3 એઈડ્સ પોઝિટિવ આવ્યા મુંબઈ- ઘણી હોસ્પિટલોની બેદરકારીને કારણે માસુમ લોકોએ જીવ ગુમાવો પડે છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાગપુરમાંથી કંઈક આવી જ ઘટના સામે આવી છે,જેમાં 4 બાળકોને એચઆઈવી ગ્રસ્ત લોહી ચઢાવાતા 1 બાળકે દમ તોડ્યો હતો તો બાકીના ત્રણ બાળકો એચઆઈવી […]

મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબના મુંબઈ,પૂણે સહીતના સાત ઠેંકાણાઓ પર ઈડીના દરોડા

મહારાષ્ટ્રના મંત્રી પર ઈડીની લાલઆંખ મુંબઈ.પૂણે સહીતના ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી એનફઓર્સ ડિરેક્ટોરેટ સક્રિય બન્યું છે, અનેક મંત્રીઓના ઠેંકાણાઓ પર દરોડા પાડીને અનેક પત્તાઓ ઉકેલી રહ્યું છે ત્યારે આજ શ્રેણીમાં આજરોજ મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબનો પણ વારો આવી ચૂક્યો આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબ […]

મહારાષ્ટ્રઃ અહેમદનગર નજીક માર્ગ અકસ્માતમાં સાતના મૃત્યુ

કન્ટેનર અને રિક્ષા વચ્ચે દૂર્ઘટના અકસ્માતમાં છ વ્યક્તિઓ થતા ઈજાગ્રસ્ત પોલીસની ટીમ ઘટના સ્થલે પહોંચી મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંમમાં એક કન્ટેનર અને થ્રી-વ્હીલર વચ્ચે સમર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 6 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિલ લઈ જવાયાં હતા. અકસ્માત બાદ કન્ટેનર ટ્રક ચાલકની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની […]

લાઉડસ્પીકર હટાવવાએ ધાર્મિક નહીં પરંતુ સામાજીક મુદ્દોઃ રાજ ઠાકરે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકારણ વધારે ગરમાયું છે. અનેક સ્થળો ઉપર મનસેના કાર્યકરો હનુમાન ચાલીસાનું પઠન કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યાં છે. પોલીસે 250 કાર્યકરોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સમગ્ર મામલે અઘાડી સરકારની મહત્વની બેઠક મળી હતી. દરમિયાન મનસેના વડા રાજ ઠાકરેએ મસ્જિદમાં લાઉડસ્પીકર હટાવવાની માંગણી સાથે આંદોલન ચાલુ રાખવાની […]

મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ – લાઉડ સ્પિકર પર હનુમાન ચાલીસા વગાડવાની ઘટના

મહારાષ્ટ્રમાં ફરી હનુમાન ચાલીસા અને અઝાન પર વિવાદ લાઉડ સ્પિકર હનુમાન ચાલીસા વગાડવાના મામલા સામે આવ્યા મુંબઈઃ-  છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર પર અજાન મામલે વિવાદ સર્જાય રહ્યો છે ત્યારે આ મુદ્દો સતત વધતો જ જઈ રહ્યો છએ આવી સ્થિતિમાં ફરી એક વખત અઝાન અને હનુમાન ચાલીસાનો વિવાદ વકરતો જોવા મળ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રામણે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code