1. Home
  2. Tag "maharastra"

મહારાષ્ટ્રના આ શહેરમાં સીએનજીના ભાવ ફરી વધ્યા – 7 એપ્રિલથી સતત આ 4 થી વખત ભાવમાં વધારો ઝિંકાયો

પૂણેમાંમ સતત 4થી વખત સીએનજીના ભઆવમાં વધારો ફરી આજરોજ 2.2 રુપિયાનો વધારો કરાયો મુંબઈ- દેશભરમાં મોંધવારીએ માજા મૂકી છે, પેટ્રોલ-ડીઝલના ભાવ હોય કે અનાજ-કઠાળના ભઆવ હોય દિવસેને દિવસે આ ભાવમાંમ નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે,ત્યારે રાંઘણ ગેસ સહીત સીએનજીના ભઆવમાં પમ વધારો જોવા મળે છે,ફરી એક વખત સીએનજીના ભઆવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકની EDએ ધરપકડ કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. EDના અધિકારીઓ સવારે 6 વાગ્યે નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેની લગભગ એક કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ઘરે પૂછપરછ કર્યા પછી, અધિકારીઓ નવાબ મલિકને તેમની સાથે ED ઓફિસ લઈ ગયા […]

મહારાષ્ટ્રમાં પૂનાના માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન

મુંબઈઃ માર્ચના આરંભ સાથે જ ગરમીનો પ્રારંભ થશે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં કેરીની ભારે માંગ હોય છે. દરમિયાન પૂણાના બજારમાં અત્યારથી હાફુસ કેરીનું આગમન થયું છે. એક વેપારીએ કેરીનું ટોપલી રૂ. 31 હજારમાં ખરીદી હતી. અત્યાર સુધીમાં સૌથી વધારે કિંમત હોવાનું મનાઈ રહ્યું છે. આગામી દિવસોમાં બજારમાં કેરીઓ જોવા મળશે. બીજી તરફ કોરોનાના કેસમાં ઘટાડો […]

મહારાષ્ટ્રમાં કોરોનામાં સામાન્ય રાહતની સ્થિતિ વચ્ચે કડક નિયમો સાથે આજથી શાળાઓ શરુ

મહારાષ્ટ્રમાં આજથી શાળાનો આરંભ કડક નિયમો સાથે બાળકો શાળામાં પ્રવેશ કરશે   મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં શઆળાઓ કોલેજો સહીત શૈક્ષણિક કાર્યો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે આજથી ફરી મહારાષ્ટ્રમાં શાળાઓનો આરંભ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બંધ કરાયેલી શાળાઓ આજથી ખોલવામાં આવી […]

કેરળમાં કોરોનાની ગતિ વધી, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાનો કહેર યથાવત

કેરળમાં કોરોનાએ પકડી રફ્તાર મહારાષ્ટ્ર દિલ્હીમાં સ્થિતિ યથાવત દેશના અનેક રાજ્યો કોરોનાની પીક પર દિલ્હીઃ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, દૈનિક કેસો સતત વધી રહ્યા છે, દેશમાં વધતા જતા કેસોએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે, જો કે કોરોનાને સઈને કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ , જાહેર સ્થળો બંધ જેવા જેવા પ્રતિબંધો લાગૂ કર્યા છએ […]

મહારાષ્ટ્રઃ કેટલાક મંત્રી અને ધારાસભ્યોને લાગ્યો કોરોના ચેપ, આરોગ્ય વિભાગ દોડતું થયું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોનાના અન્ય વેરિએન્ટના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રના ઘણા મંત્રીઓ અને ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના સંક્રમિત થયાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારે જણાવ્યું છે […]

મહારાષ્ટ્રઃમુંબઈમાં ઓમિક્રોનના નવા બે કેસ નોઁધાયા ,રાજ્યમાં નવા વેરિએન્ટના કુલ 10 કેસ

મુંબઈમાં ઓમિક્રોનના બે નવા કેસ સામઆવ્યા મહારાષ્ટ્રમાં કુલ આંકડો 10 પર પહોંચ્યો   મુંબઈઃ- દેશભરમાં ઓમિક્રોન વાયરસે હાહાકાર મચાવ્યો ઠે,દિવસેને દિવસે દેશમાં આ નવા વેરિએન્ટના કેસો વધી રહ્યા છે મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના બે નવા કેસ મળવાને કારણે ચિંતા વધી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન વેરિઅન્ટના વધુ બે કેસ મળી આવ્યા છે. […]

ઓમિક્રોનને લઈને તંત્ર સજ્જઃ ગુજરાત-મહારાષ્ટ્રની સીમાએ આરોગ્ય ટીમ અને પોલીસ દળ દ્વારા મુસાફરોનું ચેકિંગ

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ઓમિક્રોનને લઈને સતર્કતા વધારાઈ પોસીલ સહીત આરોગ્ય ટીમને તૈયાન કરાઈ  અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓ વેરિએન્ટનો કેસ નોંધાયો છે જેને લઈને હવે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, આ માટે હવે મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં સલામતી […]

પુણે એરપોર્ટ આજથી 29 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે – વેક્સિન સપ્લાયમાં નહી આવે અડચણ

પુણે એરપોર્ટ આજથી 29 ઓક્ટોબર સુધી બંધ વેક્સિન સપ્લાય પર નહી પડે અસર અંદાજે 10 વર્ષ પછી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દિલ્હીઃ- આજથી પુણે એરપોર્ટ પર રનવે અને ગ્રાઉન્ડની જાળવણીના કામો શરુ થનાર છે જેને લઈને પુણે એરપોર્ટ આજથી લઈને 14 દિવસ માટે બંધ રાખવામાં આવશે.આ એરપોર્ટ પર 29 ઓક્ટોબર સુધી કોઈ […]

મહારાષ્ટ્રના બોઈસરમાં કાપડ ફેક્ટરીમાં ધમાકા બાદ ભીષણ આગની ઘટના, 4 કર્મીઓ ઘાયલ

મહારાષ્ટ્રની કાપડ ફેક્ટરીમાં આગ પહેલા થયો ઘમાકો, ત્યાર બાદ આગ લાગી આ ઘટનામાં 4 લોકો ઘાયલ મુંબઈઃ મહારાષ્ટ્ર સ્થિતિ બોઇસરમાં આજરોજ શનિવારે સવારે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ કાપડ બનાવતી જખારિયા ફેબ્રિક્સ લિમિટેડમાં થતાની સાથે જ ભીષણ આગ લાગવાની ઘટના સર્જાય હતી. મળતી માહિતી પ્રમાણે આ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના ઘાયલ થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code