1. Home
  2. Tag "maharastra"

કોરોના સંકટઃ ભારતમાં 10 ટકાથી વધારે વયસ્કોને અપાઈ વેક્સિન

દિલ્હીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ મહત્વની હોવાથી રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજીત 10 ટકા પુખ્ત લોકોનું રસીકરણ થઈ ગયુ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લોકોને રસી આપવામાં આવી છે. એક અંદાજ […]

મહારાષ્ટ્રઃ- ઉદ્ધવ ઠાકરે સરકારનો મહત્વનો નિર્ણય, આજ રાત્રીથી 1લી મે સુધી રાજ્યમાં લોકડાઉન લાગૂ કરાયું 

મહારાષ્ટ્રમાં આજથી 1લી મે સુધી લોકડાઉન લાગૂ બુધવારના રોજ ઠાકરે સરકારે લીધો નિર્ણય મુંબઈઃ- સમગ્ર દેશ હાલ કોરોના સામે એક મોટી લડાઈ લડી રહ્યો છે, અનેક રાજ્યોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાનો રાફળો ફાટતા રાજ્ય સરકાર અનેક મહત્વના નિર્ણયો લઈ રહી છે,ઉદ્ધવ સરકારે બુધવારે એક મોટો નિર્ણય લીધો છે અને મહારાષ્ટ્રમાં […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર – સર્વદળની મળેલી બેઠકમાં સીએમ ઉદ્વવ ઠાકરે એ કહ્યું, લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી

ઠાકરે સરકારે આપ્યો લોકડાઉનનો સંકેત એક અઠવાડિયાનું લોકડાઉન લાગાવવાની તૈયારીમાં મહારાષ્ટ્ર સરકાર મહારાષ્ટ્રમાં કોરોનાની ચેન તોડવા લોકડાઉન જરુરી મુંબઈ – મહારાષ્ટ્રમાં  ખૂબઝ ઝડપથી રીતે વધી રહેલા કોરોનાના સંક્રમણને  ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 8 થી 15 દિવસ માટે કડક લોકડાઉન લાદવાની તૈયારી કરી છે. શનિવારના રોજ સર્વપક્ષીય બેઠકમાં તેમણે આ વાતનો સંકેત આપ્યો હતો.વિતેલા […]

IPL પૂર્વે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન આઈપીએલ પહેલા જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની નવી લહેરના કારણે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. હાલ 40 હજાર જેટલા […]

મહારાષ્ટ્રઃ વર્ધામાં 27 માર્ચથી 60 કલાકનું લોકડાઉન લાગૂ , નિયમનો ભંગ કરવા બદલ 2 હજારનો દંડ વસુલાશે

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વર્ધામાં 60 કલાકનું લોકડાઉન લાગૂ કરાયું મુંબઈ – સમગ્ર દેશમાં કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાના વધતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકાર પર સતત એક્ટિવ બની છે, ત્યારે હવે વર્ધામાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે હવે મોટો નિર્ણય લીધો છે. વહીવટ તંત્રએ આ અંતર્ગત 27 માર્ચ શનિવારના […]

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને નવી ગાઈડલાઈન રજુ – સિનેમાહોલ, મોલ્સ ,ઓફિસ સહીતની જગ્યાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે

મહારાષ્ટ્રમાં નવી ગાઈડલાઈન રજુ કરાઈ સિનેમાઘરો,ઓફીસ અને મોલ્સ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે મુંબઈ – મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે, રાજ્યની પરિસ્થિતિ સૌથી ચિંતાજનક  થઈ રહી છે. વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. મહારાષ્ટ્રના છ શહેરોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવ્યું […]

મહારાષ્ટ્રમાં કોરોનાના 16 હજાર 600થી વધુ નવા કેસ – આ વર્ષના સૌથી વધુ કેસો એક જ દિવસમાં સામે આવ્યા

 મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વકર્યા 24 કલાકમાં 16 હજારથી વધુ નવા કેસ નોંધાયા 50થી વધુ લોકોના થયા મોત મુંબઈ – મહારાષ્ટ્રમાં વિતેલા દિવસને રવિવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના 16 હજાર 620 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ નવા કેસ છે. રાજ્યમાં નવા કેસો આવતાની સાથે જ સંક્રમિત લોકોની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code