1. Home
  2. Tag "Mahashivratri"

આ વર્ષની મહાશિવરાત્રી ક્યારે છે? જાણો સાચી તિથિ,શુભ સમય,શિવ પૂજા કરવાની રીત

મહાશિવરાત્રીને સનાતન ધર્મમાં સૌથી વિશેષ તહેવારોમાંનો એક ગણવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે.આ વખતે મહા શિવરાત્રી 18 ફેબ્રુઆરી 2023, શનિવારે ઉજવવામાં આવશે. હિંદુ માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ […]

જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ શરૂ,જાણો ક્યારથી શરૂ થશે મેળો અને શું હશે ખાસ

જૂનાગઢ, કલેકટર રચિત રાજના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.આ સંદર્ભે કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે યાતાયાતની વ્યવસ્થાઓ માટે દિશાસૂચક માર્ગદર્શન આપ્યું હતું. કલેકટર રચિત રાજે મહાશિવરાત્રીના મેળાનું સુચારૂ આયોજન માટે એક લેખિત આદેશથી ૧૩ સમિતિઓની રચના કરી છે. […]

સોનમાથ ખાતે શિવ મહોત્સવનો આરંભ –  મહા શિવરાત્રિના પર્વ પર શિવભક્તોની જામી ભીડ

સોનથાન ખાતે ભક્તોની ભારે ભીડ જામી શિવરાત્રીના પાવન પર્વ પર શિવદાદાના દર્શનાર્થીઓની સંખ્યા વધી સોમનાથ ખાતે આજથી બે દિવસીય શિવ મહોત્સવ ઉજવાશે વેરાવળ – સોમનાથ તીર્થ કે જ્યા પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે, જ્યા શિવભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે ખાસ કરીને જ્યારે શ્રાવમ મહિનો હોય ત્યારે અને શિવરાત્રીના મહાપર્વ પર શિવભક્તો ગુજરાત સહીત અનેક રાજ્યોમાંથી […]

જૂનાગઢમાં યોજાતા પ્રાચીન મહાશિવરાત્રીના મેળાનું આ વખતે કોરોનાના કારણે આયોજન નહી થાય – પરંપરા જાળવવા પૂજા અર્ચના થશે

આ વખતે નહી થાય મહાશિવરાત્રીના મેળાનું આયોજન કોરોનાના કારણે માત્ર પૂજા અર્ચના કરાશે અમદાવાદ – મહાશિવરાત્રીનું નામ આવે એટલે ગુજરાતના જૂનાગઢના ગિરનારને યાદ કરવું રહે, શિવભક્તોનું પવિત્ર સ્થળ એટલે ગિરનાર જ્યા પ્રાચીનકાળથી દર શિવરાત્રીના પર્વ પર મેળાનું આયોજન કરવામાં આવતુ હોય છે,જો કે આ વર્ષ દરમિયાન આ મેળાનું આયોજન ન કરવાનો ખાસ નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code