1. Home
  2. Tag "mahatma gandhi"

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ,પીએમ મોદી,સોનિયા ગાંધી અને આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી :આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે.આ અવસર પર દેશ-વિદેશમાં ઉપસ્થિત કરોડો લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા દિગ્ગજ નેતાઓએ પણ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી […]

સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે: પીએમ મોદી

નવી દિલ્હીઃ સરકારના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને યાદ કરીને ટ્વીટ કર્યું હતું કે, “આજે વિશ્વ સાયકલ દિવસ છે અને ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે.” Lifestyle for Environment […]

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

PM મોદી કરશે મન કી બાત ગાંધીજીની પુણ્યતિથિ પર મન કી બાત 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ […]

બ્રિટિશના ચલણી સિક્કા ઉપર મહાત્મા ગાંધીજીને સ્થાન, દિવાળીના તહેવારમાં સિક્કાનું અનાવરણ

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ભારત સહિત દુનિયાના અનેક દેશો અનુસરે છે. દરમિયાન ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પહેલીવાર બ્રિટિશ સિક્કા દ્વારા યાદ કરવામાં આવશે. ગોળ સિક્કા પર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું ચિત્ર છપાયેલું છે. તેના પર એક લખાણ પણ છે, “મારું જીવન જ મારો સંદેશ યુકે ટ્રેઝરી ચીફ […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી:દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અતુલનીય યોગદાન અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ છે.ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના કાર્યો […]

મહાત્મા ગાંઘીને દેશના સર્વોત્તમ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ

મહાત્મા ગાંઘીને દેશનો સર્વોત્તમ નાગરિક સન્માન અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ દિલ્હીઃ-દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીએ વિશ્વભરમાં પોતાના વિચારની ઘારા વહાવી છએ ત્યારે મહાત્મા ગાંધીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી કોંગ્રેસમાં ફરી એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના સીટી ન્યૂયોર્કના એક અમેરિકી ધારાસભ્યએ આ બાબતને લઈને વિતેલા દિવસને શુક્રવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં […]

મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ

મહાત્મા ગાંધી પર બની ડોક્યુમેન્ટ્રી ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ એ.આર.રહેમાને આપ્યું છે મ્યુઝીક મુંબઈ : મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્કમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે તેનું નિર્માણ સાઉથ આફ્રિકાના ફિલ્મ નિર્માતા અને ભારતીય સંગીત નિર્દેશક એ. આર.રહેમાને આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ […]

ગાંધીજીની આ પ્રપૌત્રીએ કરી છેતરપિંડી, થઇ 7 વર્ષની જેલની સજા

ગાંધીજીની પ્રપૌત્રીને મળી 7 વર્ષની સજા 22 કરોડની છેતરપિંડીના કેસમાં કોર્ટે તેને સજા સંભળાવી વર્ષીય આશિષ લતા રામગોબિન પર આરોપ છે કે તેમણે બિઝનેસમેન એસઆર મહારાજને છેતર્યા છે નવી દિલ્હી: મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની જેલની સજા થઇ છે. દક્ષિણ આફ્રિકાના ડર્બનની એક કોર્ટે મહાત્મા ગાંધીની પ્રપૌત્રી આશિષ લતા રામગોબિનને 7 વર્ષની […]

ગાંધી@150: જ્યારે મૉબ લિંચિંગનો શિકાર બનતા બચ્યા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી!

મહાત્મા ગાંધી પણ દક્ષિણ આફ્રિકામાં મોબ લિંચિંગનો ભોગ બની જાત અંગ્રેજ યુગલને કારણે ગાંધીજીનો થયો હતો બચાવ વિવેક ત્યારે શૂન્ય બની જાય છે, જ્યારે વ્યક્તિ ભીડનો ભાગ બની જાય છે અને આવી વિવેક શૂન્ય ભીડ શું કરે છે, આજના આ તબક્કામાં આ જણાવવાની જરૂરત કદાચ રહેતી નથી. એજથી સવાસો વર્ષ પહેલા મોહનદાસ કરમચંદ ગાઁધી આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code