1. Home
  2. Tag "Mahisagar River"

ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નાહવા પડેલા અમદાવાદના 4 મિત્રો ડૂબ્યા, 3ના મોત એકનો બચાવ

અમદાવાદઃ ઉનાળાની ગરમી અને વેકેશનને લીધે લોકો જાણીતા સ્થળોએ ફરવા માટે જતા હોય છે. અને નદી કે તળાવમાં નાહવા પડતા હોય છે. ત્યારે ડુબી જવાના બનાવો પણ નાતા હોય છે. આવો જ એક બનાવ ગળતેશ્વરમાં બન્યો છે. અમદાવાદના નવ મિત્રો ગળતેશ્વર ફરવા માટે ગયા હતા. જ્યાં મહીસાગર નદીમાં ચાર મિત્રો નાહવા માટે પડતા ચારેય મિત્રો […]

વડોદરા નજીક કોટના બીચ ખાતે મહિસાગર નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જતા મોત

વડોદરાઃ  શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા 5 મિત્રો કોટના બીચ સ્થિત મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. જ્યાં પાંચેય મિત્રો બપોરના ટાણે નદીમાં નાહવા પડ્યા હતા. જે પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. […]

વડોદરા જિલ્લામાં મહિસાગર નદીમાં ખનીજચોરી સામે દરોડો પાડવા ગયેલા અધિકારીઓ પર હુમલો

વડોદરાઃ ગુજરાતમાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. ખનીજચોરોને અંકુશમાં લેવા ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોય છે. ત્યારે વડોદરા જિલ્લામાં ભાદરવા-પોઈચાના મહિસાગર નદીના પટમાં ખનીજચોરી થતી હોવાની બાતમી મળતા ખનિજ વિભાગના અધિકારીઓની ટીમ દરોડો પાડવા ગઈ હતી. ત્યારે ખનિજ માફિયાઓએ અધિકારીઓની ટામ પર જીવલેણ હુમલો કર્યો હતો. સરકારી જીપના કાચ પણ તોડી નાંખ્યા […]

પાદરાના મુજપુરના ગ્રામજનોએ મહિસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડીને પૂજા-અર્ચના કરી

વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ગામમાં ભક્તો દ્વારા મહિસાગર નદીને 1001 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભક્તો હાથમાં ચૂંદડી પકડીને એક નદીના એક પટથી બીજા પટ સુધી વહાણમાં જઈ માતાજીને ચૂંદડી અર્પણ કરી હતી. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ભારતીય સંસ્કૃતિમાં નદીને લોકમાતા ગણવામાં આવી છે. ત્યારે લોકો નદીના નીરની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code