ગાંધીનગરના મહુંન્દ્રા પાટીયા પાસે ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, ચારને ઈજા
ગાંધીનગરઃ જિલ્લાના હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ઓવરટેક કરવા જતા ટ્રેલરની પાછળ કાર અથડાતા કારચાલકનું મોત નિપજ્યુ હતું. જ્યારે ચારને ઈજાઓ થઈ હતી. જિલ્લાનાં મહુંન્દ્રા પાટીયા પાસે મોડી રાત્રે લગ્નનો પ્રસંગ માણીને ઘરે પરત ફરતી વેળાએ આઈ-10 કાર આગળ જતાં ટ્રેલરની પાછળ ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ચાલકનું મોત […]