ભાવનગરના મહુવા યાર્ડમાં ડુંગળીના પ્લાસ્ટિકના બારદાન પર પ્રતિબંધ
મહુવા પંથકની ડુંગળીની ઉત્તર ભારતમાં ભારે માગ, પ્લાસ્ટિકના બારદાનને કારણે વેપારીઓને વેચાણમાં પડતી મુશ્કેલી, વેપારીઓ હવે કંતાનની થેલીમાં ડુંગળીની ખરીદી કરશે ભાવનગર: જિલ્લાનો મહુવા વિસ્તાર લાલ અને સફેદ ડુંગળીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને લાલ ડુંગળી(કાંદા)ની પુષ્કળ આવક થાય છે. અહીંથી ડુંગળી દેશના અનેક રાજ્યમાં પહોંચે છે. ખેડૂતો અને વેપારીઓ […]