1. Home
  2. Tag "maintenance"

રેલ્વે હ્યુમનૉઇડ રોબોટને કામ આપે છે, જાળવણી માટે માણસોની જરૂર નથી

રોબોટ્સને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ મનુષ્યની જગ્યા લઈ શકે છે, પણ આ પૂરું સાચુ નથી. રોબોટ્સ ક્યારેય મનુષ્યનું સંપૂર્ણ સ્થાન લઈ શકતા નથી, પણ કેટલાક કામોમાં રોબોટ્સનો ઉપયોગ કરીને, કામને સરળ બનાવી શકાય છે અને મનુષ્યો પરના જોખમો ઘટાડી શકાય છે. વેસ્ટ જાપાન રેલ્વે જાપાન રેલ્વે ગ્રૂપ બનાવતી છ કંપનીઓમાંની […]

મુસ્લિમ મહિલા પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મુસ્લિમ મહિલાઓને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ફરી સ્પષ્ટ કર્યું છે કે, CrPCની કલમ 125 હેઠળ મુસ્લિમ મહિલા તેના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. બુધવારે આ અરજી પર સુનાવણી કરતા […]

લિવ ઈનમાં રહેનારી મહિલા ભરણ-પોષણ મેળવવાની હકદાર: હાઈકોર્ટ

ભોપાલ: મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારને માન્યતા આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ઉઠાવતો નિર્ણય આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ પુરુષની સાથે ઘણો સમય વિતાનારી મહિલા અલગ થવા પર ભરણ-પોષણની હકદાર છે. ભલે તે કાયદાકીય રીતે વિવાહિત ન હોય. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો આ ચુકાદો એક અરજદારની પ્રતિક્રિયા સ્વરૂપે આવ્યો, તેમાં ટ્રાયલ કોર્ટના […]

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત […]

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં ક્લચની જાળવણી રાખવી જરુરી, નોતરી શકે છે અકસ્માત

નવી દિલ્હીઃ ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, ડ્રાઇવિંગ કરતી વખતે ક્લચનો સૌથી વધુ ઉપયોગ થાય છે. તે યોગ્ય કાર્ય કરી શકે તે માટે તેની યોગ્ય જાળવણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તેમાં કોઈ સમસ્યા હોય તો તરત જ મિકેનિકને બતાવુ જોઈએ. જો સમયસર કલરની સમસ્યા દુર કરવામાં ન આવે તો દુર્ઘટના સર્જાવાની શકયતાઓ વધી જાય […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

ગુજરાત સરકારે ખરીદેલા વિમાનના મેઈન્ટેનન્સ અને ઓપરેશન પાછળ 19.53 કરોડ ખર્ચાયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે  વર્ષ 20019માં મુખ્યમંત્રી અને વીવીઆઈપીઓ માટે રૂપિયા 197.90 કરોડના માતબર ખર્ચે અદ્યત્તન વિમાન ખરીદવામાં આવ્યું હતું.  આ વિમાનની જાળવણી અને મરામતના ખર્ચપેટે સરકારે બે વર્ષમાં 19.53 કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો […]

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉદ્યોગો પાસેથી દડં તો વસૂલે છે, પણ પર્યાવરણ માટે રકમનો ઉપયોગ થતો નથી

અમદાવાદઃ ગુજરાતમાં હવા, પાણી અને ધ્વનિના પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કામગીરી કરી રહ્યું છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ લઇને પ્રદૂષણ ફેલાવતા ઉધોગો મામૂલી દડં ભરીને છૂટી જાય છે પરિણામે વાતાવરણની ઇકો સિસ્ટમને મોટું નુકશાન થાય છે. રાજ્યમાં હવા અને પાણી પ્રદૂષિત થઇ રહ્યાં છે, તેમજ ઓડેધડ વૃક્ષ છેદનને લીધે પર્યાવરણ પણ અસમતોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code