નેપાળના પ્રધાનમંત્રી ગૃહમાં ચોથી વખત બહુમત પરીક્ષણ આપશે
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં ડાબેરી પક્ષોની ગઠબંધન સરકાર હાલમાં અસ્થિરતાના સમયમાંથી પસાર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’એ ફરી એકવાર ગૃહમાં વિશ્વાસનો મત સાબિત કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીએ સંસદ સચિવાલયને માહિતી આપી હતી કે તેઓ 20 મેના રોજ પ્રતિનિધિ સભામાં વિશ્વાસ મત સાબિત કરશે નેપાળની બંધારણીય જોગવાઈઓ અનુસાર, જો સત્તાધારી […]