જાણો આ છે દુનિયાની સૌથી મોંધી ચા ,જેની કિમંત જાણીને તમારા ઉડી જશે હોંશ, જેનું ઉત્પાદન પણ થાય છે સૌથી ઓછું
ચા એવી વસ્તુ છે જે ભાગ્યે જ કોીને નહી પસંદ હોય વિશ્વભરમાં ચા પીવામાં આવે છે મોટા ભાગના લોકોની સવાર જ ચા થી થાય છે. ચા માટે ભારતનું દાર્જિલિંગ વિશ્વમાં ‘ચેમ્પેન ઓફ ટી’ તરીકે પ્રખ્યાત છે. આજે વાત કરીશું ‘સિલ્વર ટિપ્સ ઈમ્પિરિયલ ટી’. આ ચા વિશ્વની ટોપ 10 સૌથી મોંઘી ચાની યાદીમાં સામેલ છે. બ્રિટન, […]