દિવાળી સ્પેશિયલ: ઘરે બનાવેલા મલાઈ પેડાથી મહેમાનોને કરો ખુશ
આજે દિવાળીનો પર્વ છે.ત્યારે સમગ્ર ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસે લોકો મીઠાઈઓ સાથે એકબીજાને તહેવારની શુભેચ્છા પાઠવે છે.પરંતુ બહારની મીઠાઈઓ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ વખતે તમે ઘરે મહેમાનો માટે મીઠાઈ બનાવી શકો છો.તમે ઘરે મલાઈ પેડા બનાવીને તહેવારને વધુ ખાસ બનાવી શકો છો.તો ચાલો જાણીએ તેને […]