મેલેરિયા દિવસ મનાવવાની શરૂઆત ક્યારે અને શા માટે થઈ,જાણો આ વર્ષની થીમ
આજે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મેલેરિયા એ એક જીવલેણ રોગ છે જે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. વરસાદ કે વાતાવરણમાં ભેજને કારણે મેલેરિયાના મચ્છરો વધવા લાગે છે અને રોગચાળો ફેલાય છે. મેલેરિયાના ગંભીર કેસો બાળકો માટે જીવલેણ બની શકે છે. મેલેરિયાના કેટલાક સામાન્ય લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, શરદી, […]