1. Home
  2. Tag "malaysia"

ભારતે મલેશિયાને 18 તેજસ ફાઈટર જેટ વેચવાની કરી ઓફર,ચીનની વધી શકે મુશ્કેલી

6 ઓગસ્ટ,દિલ્હી: ભારતનું તેજસ ફાઈટર જેટ અત્યારે વિશ્વના ઘણા દેશોની નજરમાં છે, ભારત દ્વારા હાલમાં જ મલેશિયાને 18 તેજસ ફાઈટરની ઓફર કરવામાં આવી છે. ભારત અત્યારે જે રીતે વિયેતનામ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, અને મલેશિયા સાથે સંબંધોને વધારે મજબૂત કરી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભવિષ્યમાં ચીનની પણ તકલીફ વધી શકે છે. મીડિયા રિપોર્ટના કહેવા […]

ભારતનું તેજસ ફાઈટર એરક્રાફ્ટ બન્યું મલેશિયાની પહેલી પસંદ,ચીન અને દક્ષિણ કોરિયાને આપી માત

દિલ્હી: ભારતનું હલકું લડાકુ વિમાન તેજસ મલેશિયાની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવને રવિવારે આ માહિતી આપી હતી.વાસ્તવમાં, મલેશિયા તેના જૂના ફાઇટર પ્લેનનો કાફલો બદલવાનું વિચારી રહ્યું છે.આર માધવને કહ્યું કે,આ ખરીદીને લઈને બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર […]

પાકિસ્તાન, મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા

મલેશિયામાં અનુભવાયા ભૂકંપના આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તીવ્રતા દિલ્હી:મલેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,આ ભૂકંપ મંગળવારે રાત્રે 12.38 કલાકે કુઆલાલંપુરથી 561 કિમી પશ્ચિમમાં આવ્યો હતો.જો કે, સારી વાત એ છે કે આ ભૂકંપમાં અત્યાર સુધી કોઈ જાનહાનિ અને […]

ઈન્ડોનેશિયા,ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા 

ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને મલેશિયામાં ભૂકંપ જાણો તેની તીવ્રતા કોઈ નુકશાન કે જાનહાનિ નહીં દિલ્હી:ઈન્ડોનેશિયા, મલેશિયા અને ફિલિપાઈન્સમાં સોમવારે એટલે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.મલેશિયાના કુઆલાલંપુરમાં 504 કિમી દક્ષિણપશ્ચિમમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. ફિલિપાઈન્સના મનિલાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 157 કિલોમીટર દૂર 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો.આ બંને દેશોની સાથે ઈન્ડોનેશિયામાં પણ […]

લો બોલો! કોરોના સંકટકાળમાં પણ મલેશિયાના ધનિકે ચોખા મંગાવવા હેલિકોપ્ટર મોકલ્યું

મલેશિયાના ધનિકે કોરોના કાળ વચ્ચે પણ પૈસાનો આ રીતે કર્યો ઉપયોગ પોતાની પસંદગીના ચોખા મંગાવવા માટે ખાસ હેલિકોપ્ટર મોકલ્યું જો કે બાદમાં લોકોની ટીકાના પણ ભોગ બન્યા નવી દિલ્હી: કોરોના મહામારીએ વિશ્વના અનેક દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અનેક દેશોના અર્થતંત્રને વિપરિત રીતે અસર થવા પામી છે. અનેક લોકોને બે ટંક જમવાના પણ ફાંફા […]

કંગાળ પાકિસ્તાન : પાક. પૈસા ના આપી શક્યું તો મલેશિયાએ એરપોર્ટ પર ટેકઓફ પહેલા જ પ્લેન જપ્ત કર્યું

કંગાળ પાકિસ્તાનની હાલત સતત કથળી રહી છે હવે પૈસા ના ચૂકવતા મલેશિયાએ પાકિસ્તાનનું વિમાન જપ્ત કર્યું આ ઘટના સમયે મુસાફરો તેમજ ક્રૂ પણ વિમાનમાં જ સવાર હતા જો કે આ લોકોને બહાર કાઢીને પ્લેન જપ્ત કરી લેવાયું હતું ઇસ્લામાબાદ: કંગાળ પાકિસ્તાનની હાલત દિવસે દિવસે વધુ કથળી રહી છે. કંગાળ થઇ ગયેલા પાકિસ્તાનને તેના જ એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code