1. Home
  2. Tag "maldives"

માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત

નવી દિલ્હીઃ માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત્ છે. કારણ કે, ત્યાંની નાણાકીય સત્તા તરફથી વર્ષ 2024ના બીજી ત્રિમાસમાં આર્થિક મંદીની માહિતી મળી છે. નાણાકીય સત્તાએ જણાવ્યું કે, દેશનો વિકાસ દર ઘટીને સાડા ચાર ટકા છે, જે આ પહેલા ત્રિમાસમાં 7.7 ટકા હતો. સ્થાનિક માધ્યમોના સમાચાર અનુસાર,નાણાકીય સત્તાના અનુમાનથી એવો સંકેત મળે છે કે, વર્ષના […]

માલદીવમાં પણ શરૂ થશે ભારતનું UPI, રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ લીધો નિર્ણય

નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝુએ તેમના દેશમાં ભારતનું યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ – UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે જાહેરાત કરી છે કે કેબિનેટની ભલામણ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પગલાથી માલદીવની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે, જેમાં નાણાકીય સમાવેશ વધારવો, નાણાકીય વ્યવહારોની કાર્યક્ષમતામાં સુધારો કરવો […]

અમારી નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને સાગર વિઝનમાં માલદીવનું મહત્વનું સ્થાનઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ માલદીવમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન માલદીવમાં RuPay કાર્ડ દ્વારા ચુકવણી […]

ભારત, માલદીવે સિવિલ સર્વિસ અધિકારીઓને તાલીમ આપવા માટે સમજૂતી કરારનું નવીનીકરણ કર્યું

નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ એન્ડ સિવિલ સર્વિસીસ કમિશન પાર્ટનરશિપ 2024-2029 સુધીના પાંચ વર્ષના સમયગાળામાં તાલીમ માટે MoU ભારતનાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવનાં વિદેશ મંત્રી મૂસા ઝમીરે 2024-2029નાં ગાળા દરમિયાન માલેનાં માલેમાં માલેનાં માલેમાં 9 ઓગસ્ટનાં રોજ બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીની ચર્ચાનાં ભાગરૂપે માલેનાં 1000 અધિકારીઓનાં ક્ષમતા નિર્માણ માટે સમજૂતીકરાર (એમઓયુ)નું […]

માલદીવ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને ઈટાલી, ભૂટાનના પ્રધાનમંત્રીએ PM મોદીને સતત ત્રીજી જીત બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ દુનિયાભરના દેશોના વડાઓએ PM મોદી અને ભાજપને સામાન્ય ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ X પર લખ્યું કે, 2024ની ચૂંટણીમાં સતત ત્રીજી વખત સફળ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, BJP અને NDAને અભિનંદન. તેમણે કહ્યું કે, હું બંને દેશોની સમાન સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા આતુર છું. માલદીવના […]

ભારતના વિદેશ મંત્રાલયે મુક્ત વેપાર કરાર પર માલદીવના દાવાને ફગાવ્યો

ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને ફગાવી દીધા હતા કે, તેણે માલદીવ સાથે મુક્ત વેપાર કરાર (FTA)નો પ્રસ્તાવ મૂક્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ‘ભારત સરકાર દ્વારા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર માટે માલદીવને કોઈ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી. જો માલદીવની સરકાર ભારત સાથે FTAમાં કોઈ રસ દાખવે છે, તો ભારત તેના […]

માલદિવ્સના વિદેશમંત્રીએ કહ્યું તેમના મંત્રીઓ દ્વારા કરાયેલી ટિપ્પણીઓ તેમની સરકારનું વલણ નથી, કાર્યવાહી કરી છે

ભારતે ગુરુવારે માલદીવને યાદ અપાવ્યું કે તે તેના દેશના વિકાસમાં કેવી રીતે મદદ કરી રહ્યું છે. ભારતની યોજનાઓથી માલદીવના લોકોના જીવનમાં કેટલો ફાયદો થયો છે. ભારતે તેમના જીવનની ગુણવત્તામાં સીધું યોગદાન આપ્યું છે. આ માળખાકીય પ્રોજેક્ટ્સ અને સામાજિક પહેલથી લઈને તબીબી અને આરોગ્ય સુવિધાઓ સુધીની છે. આ વાત ભારતના વિદેશ મંત્રીએસ. જયશંકરેગુરુવારે નવી દિલ્હીમાં યોજાયેલી […]

માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો, માલદીવના ટુરિઝમને પડ્યો ફટકો

માલેઃ  માલદીવ્સ અને ભારત વચ્ચે સર્જાયેલી મડાગાંઠને લીધે માલદીવના પ્રવાસન પર અસર પડી છે. જાન્યુઆરીથી એપ્રિલ સુધીના પ્રથમ ક્વાટરમાં માલદીવ્સમાં આવનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માલદીવ્સના પર્યટન મંત્રાલયે જણાવ્યું કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં ભારતમાંથી 43,991 પ્રવાસીઓ આવ્યા હતા. 2023માં આ દરમિયાન આ સંખ્યા 73,785 હતી. ત્યારે માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે […]

નવી દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને માલદીવે શુક્રવારે ટાપુ દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની ચાલી રહેલી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે, માલદીવના […]

બહિષ્કારને પગલે માલદીવની મુશ્કેલી વધી, હવે પ્રવાસીઓને આકર્ષવા ભારતમાં કરશે રોડ-શો

નવી દિલ્હીઃ ભારત-માલદીવ વિવાદના કારણે માલદીવને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. આર્થિક રીતે મજબૂત બનવા હવે માલદીવ ભારતના સહારે છે. આ દરમિયાન, ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે માલદીવે ભારતીય શહેરોમાં રોડ શોનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડા વચ્ચે માલદીવ એસોસિએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ એન્ડ ટૂર ઓપરેટર્સ (MATATO) એ અહીં ભારતના હાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code