1. Home
  2. Tag "maldives"

માલદીવની ભારત વિરુદ્ધ નવી ચાલ, ચીન બાદ તુર્કીને બનાવ્યું દોસ્ત

માલે: ભારત સાથે તણાવ વચ્ચે માલદીવે ગણી-ગણીને મિત્રતાનું વર્તુળ વધારવાનું શરૂ કર્યું છે. ચીન સાથે સંરક્ષણ સમજૂતી પર હસ્તાક્ષર બાદ મુઈજ્જૂએ ઈસ્લામિક દેશ તુર્કી સાથે નવી ડીલ કરી છે. તુર્કી સાથેની નવી ડીલમાં મોહમ્મદ મુઈજ્જૂએ પહેલીવાર સૈન્ય ડ્રોનની ખરીદી કરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે માલદીવનું આ પગલું ભારતીય સૈનિકોની વાપસી પહેલા આવ્યું […]

માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ કહ્યું, ભારત સાથે સદીઓ જુની મિત્રતા છે, PM મોદીને પાઠવી શુભેચ્છા

નવી દિલ્હીઃ ભારતના પાડોશી ગણાતા દેશ માલદીવ સાથેના સંબંધમાં ખટરાગ આવ્યો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે લક્ષદ્વીપના દરિયાકિનારાની મુલાકાત લીધી હતી. અને મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લક્ષદ્વીપ પ્રવાસના સુંદર વીડિયો અને તસવીરો શેર કર્યા હતા. આ પ્રવાસ બાદ માલદીવ સરકારનું ટેન્શન વધી ગયું […]

ન્યૂઝ જે છે ખાસ : ચીનની અકળામણ, ઈરાન-માલદીવમાં ચાલબાજી, પાકિસ્તાનની પળોજણ, મસ્કે ક્યાં મુદ્દે આપ્યું ભારતને સમર્થન

તાઈવાનની સરકારને શુભેચ્છા ચીનની અકળામણ ભારત અને ચીન વચ્ચે 2020થી ચાલી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવ વચ્ચે નવો ફણગો ફૂટયો છે. તાઈવાનની નવી સરકારે ભારતને શુભેચ્છા પાઠવી છે. આને લઈને ચીનના પેટમાં નિશ્ચિતપણે તેલ રેડાવાનું છે. ન્યૂઝ એજન્સી ફોકસ તાઈવનના અહેવાલ મુજબ, તાઈવાનમાં ભારતના પ્રતિનિધિ મનહરસિંહ લક્ષ્મણભાઈ યાદવે નવનિર્વાચિત નેતાઓને અભિનંદન આપ્યા છે. ન્યૂઝ એજન્સી […]

માલદીવ વિવાદ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે મૌન તોડયું, કહ્યુ- હું આની કોઈ ગેરેન્ટી આપી શકીશ નહીં…

નાગપુર: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર પોતાનું મૌન તોડયું છે. એસ. જયશંકરે કહ્યુ છે કે આની ગેરેન્ટી આપી શકાય નહીં કે દરેક દેશ દરેક સમયે ભારતનું સમર્થન કરશે અથવા તેની સાથે સંમત થશે. નાગપુરમાં ટાઉનહોલ બેઠકમાં બોલતા જયશંકરે માલદીવ સાથેના તાજેતરના મતભેદ પર સવાલના જવાબમાં કહ્યુ છે કે રાજકારણમાં […]

માલદીવમાં હિન્દી ફિલ્મોનું શૂટિગ નહીં કરવા માટે WFICEની ફિલ્મ નિર્માતાઓને અપીલ

મુંબઈઃ માલદીવ વિવાદ વચ્ચે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈ (WFICE)એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ પ્રેસ રિલીઝ દ્વારા, FWICEએ બધા ફિલ્મ નિર્માતાઓને માલદીવનો બહિષ્કાર કરવા કહયું છે. તેણે કહ્યું છે કે માલદીવમાં શૂટિંગ કરવાને બદલે ભારતમાં એવી કોઈ જગ્યાએ શૂટિંગ કરવું જોઈએ, તેમજ ભારતીય પ્રવાસના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. ફેડરેશને તેની અખબારી […]

લક્ષદ્વીપને લઈને સરકારનો મોટો પ્લાન: મિનિકૉયમાં બનશે નવું એરપોર્ટ, ફાઈટર જેટ પણ થશે તહેનાત

નવી દિલ્હી: માલદીવ સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે લક્ષદ્વીપને લઈને મોટો પ્લાન બનાવ્યો છે. હવે મિનિકોય ટાપુસમૂહ પર નવું એરપોર્ટ વિકસિત કરવાની તૈયારી છે. આ એરફીલ્ડ કોમર્શિયલ વિમાનો સાથે ફાઈટર જેટ્સ અને મિલિટ્રી એરક્રાફ્ટ્સને પણ ઓપરેટ કરવામાં સક્ષમ થશે. તેના પહેલા પણ મિનિકોય ટાપુસમૂહમાં નવા હવાઈ ક્ષેત્રને વિકસિત કરવા માટે સરકાર પાસે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો […]

માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?

નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા. ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ […]

માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિને ભ્રષ્ટાચાર મામલે કોર્ટએ 11 ર્ષની સજા ફટકારી

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિને કોર્ટે સજા ફટકારી ભષ્ટ્રાચાર મામલે 11 વર્ષ જેલની સજા  દિલ્હીઃ- વિકતેલા દિવસને રવિવારના રોજ માલદિવની કોર્ટ પૂર્વ રાષ્ટ્રપતિ સામે ભર્ષ્ટાતાર મામલે ચૂકાદા ઓપ્યો છે.માલદીવની એક કોર્ટે રવિવારે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને 11 વર્ષની જેલની સજા ફટકારી છે. યામીન ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના દોષિત ઠર્યા છે. કોર્ટે યામીનને આરોપો માટે દોષિત ઠેરવ્યા અને […]

માલદીવને ભારત સરકારે આર્થિક વિકાસ માટે રૂ. 10 કરોડની મદદ પુરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલાને માનતુ ભારત પડોશી દેશોને મદદ કરવા માટે હંમેશા તૈયાર કરે છે. પડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ અને બર્મા સહિતના દેશોને ભારત દ્વારા અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન ભારતની નરેન્દ્ર મોદી સરકારે માલદીવને આર્થિક વિકાસમાં મદદ રૂપ થવા માટે રૂ. 10 કરોડ ડોલરની મદદ કરી હોવાનું જાણવા મળે છે. ભારતે માલદીવને દસ […]

વાંચો સમુદ્રની નીચે વસેલા એકમાત્ર દેશ એવા માલદિવ વિશે, વાંચો તેની ખાસિયત

સમુદ્રની સૌથી નીચેની સપાટીએ વસેલો માલદિવ એકમાત્ર દેશ માલદિવના 50 ટાપુઓ ડૂબવાની હાલતમાં માલદિવના લોકોએ હિજરત કરવાની પણ આવી શકે છે નોબત નવી દિલ્હી: વિશ્વમાં કેટલાક એવા દેશો પણ છે જે સમુદ્રની સપાટીથી નીચે વસેલા છે. આવો જ એક દેશ છે માલદીવ. માત્ર 4 લાખની વસ્તી અને 1198 જેટલા ટાપુઓથી બનેલો આ દેશ દરિયાની સપાટીથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code