1. Home
  2. Tag "Maliasan village"

રાજકોટના માલિયાસણ ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4ના મોત, 5ને ઇજા

રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવોમાં વધારો થતો જાય છે. ત્યારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. માલીયાસણ ગામ પાસે કપચી ભરેલા ટ્રક પાછળ ઇકોકાર ધડાકાભેર અથડાતા કારનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતમાં ઇકોકારમાં સવાર રાજકોટના બે નિવૃત એ.એસ.આઈ સહિત ચાર લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે પાંચને ઈજાઓ થઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code