1. Home
  2. Tag "malpractice"

ઝારખંડમાં જલ જીવન મિશન યોજનામાં ગેરરીતી મામલે ઈડીની કાર્યવાહી

ઈડીએ ઝારખંડમાં 20 સ્થળો ઉપર સાગમડે પાડ્યાં દરોડા પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા નવી દિલ્હીઃ ઝારખંડમાં જલ જીવન મિશન અંતર્ગત ગેરરીતિના કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન આજે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓના લગભગ 20 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. […]

NEET ની પુનઃપરીક્ષા ત્યારે જ લેવામાં આવશે જ્યારે મોટા પાયે ગેરરીતિ હશેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે વિવાદાસ્પદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024 સંબંધિત અરજીઓ પર નિર્ણાયક સુનાવણી શરૂ કરી હતી. દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 નવેસરથી આયોજિત કરવા માટે, નક્કર આધાર હોવો જોઈએ કે સમગ્ર પરીક્ષાની અખંડિતતાને અસર […]

RMCની આવાસ યોજનામાં મકાન ફાળવણીમાં ગેરરીતિ, ભાજપના બે કોર્પોરેટરને શો-કોઝ નોટિસ

રાજકોટઃ શહેરનાં ગોકુલનગરમાં આવાસની ફાળવણીમાં ભાજપના બે મહિલા કોર્પોરેટરોનાં પતિઓએ ગોલમાલ કરી હોવાનું પ્રકાશમાં આવતા મ્યુ. કમિશનર દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કમિટીએ પણ તેનો રિપોર્ટ સુપરત કરી દીધો છે. અગાઉ શહેર ભાજપ પ્રમુખે બન્ને કોર્પોરેટરોના રાજીનામાં માગી લેવામાં આવ્યા હતા. હવે મ્યુનિ. દ્વારા પણ બન્ને મહિલા કોર્પોરેટરોને શો કોઝ […]

સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રિવેન્શન ઓફ પબ્લિક એક્ઝામિનેશન ગેરપ્રેક્ટિસ બિલ, 2024ને સંમતિ આપી છે. તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં સંસદે આ બિલ પાસ કર્યું હતું. બિલનો ઉદ્દેશ્ય સાર્વજનિક પરીક્ષાઓમાં ગેરરીતિ અને અન્યાયી માધ્યમોના ઉપયોગને રોકવાનો છે. જાહેર પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે ભરતી બોર્ડ, રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી અને કેન્દ્ર સરકારના વિભાગો […]

ગુજરાતઃ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષામાં ગેરરીતી કરતા પકડાવનાર વિદ્યાર્થી સામે પ્રતિબંધ લગાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી માર્ચથી ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષામાં લગભગ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેસવાના છે. પરીક્ષાની તૈયારીઓ લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં ગેરરીતિને અટકાવવા માટે કડક નિયમ બનાવવામાં આવ્યાં છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતી કરનાર પકડાવનાર વિદ્યાર્થીઓ સામે પ્રતિબંધ સહિતના પગલા લેવામાં આવશે. […]

એક મહિલા બની બીજી મહિલાની મુશ્કેલ સમયની “સંગીની”, સાથે મળીને તેમણે તોડી એક કુપ્રથા!

અમદાવાદ : નાની ઉંમરે બાળ લગ્ન કરાવવાનો કુરિવાજ ભારતભરમાં ચાલે છે અને તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. નર્મદાના આદિવાસી વિસ્તારમાં પણ કંઇક આવું જ થવાનું હતું, પણ ફરક અહીં તે રીતે પડ્યો કે આ મુશ્કેલીની સ્થિતિમાં એક મહિલા, બીજી મહિલાની સમસ્યાઓની “સંગીની” બની અને તેના પરિવારને આ ભૂલ કરતા અટકાવ્યો. આ વાત છે, નર્મદા જિલ્લાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code