ડીસામાં પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને સહાય ન ચુકવાતા મામલતદારને કરી રજુઆત
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને સરકાર તરફથી સહાય ન મળતા આંદોલન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ન ચૂકવતાં સોમવારે ગૌશાળા અને પાંજરોપાળના સંચાલકો ગાય પર સહાયની માંગનું બેનર લગાવી ડીસા મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને […]