ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ,પીએમ મોદીએ મારી હતી મહોર
ઉત્તરાખંડનું માણા હવે છે ભારતનું પહેલું ગામ પીએમ મોદીએ મારી હતી મહોર દહેરાદુન: બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) એ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત-ચીન સરહદ પર સ્થિત સરહદી ગામ માણા પ્રવેશદ્વાર પર ‘ભારતનું પ્રથમ ગામ’ હોવા પર સાઈનબોર્ડ લગાવ્યું છે. સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લખ્યું, “હવે માણા છેલ્લા નહીં પરંતુ […]