મધ્યાહ્ન ભોજન અનાજના સંચાલકોને છેલ્લા 20 મહિનાથી રૂ. 21 કરોડ હજુ ચૂકવાયા નથી
ગાંધીનગરઃ રાજ્યમાં તમામ સરકારી પ્રથામિક શાળાઓમાં બાળકોને મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે. પણ કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી બાળકોના વાલીઓને અનાજ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. અને આ કામગીરીમાં મધ્યાહ્ન ભોજન યોજનાના સંચાલકોને જોડવામાં આવ્યા હતા.આ યોજના હેઠળ છેલ્લા 20 મહિનાથી 28 હજાર સંચાલકો વિદ્યાર્થીઓને અનાજ પહોંચાડી રહ્યા છે, પણ તેમને આ પેટે ચુકવવાના […]