1. Home
  2. Tag "Mandatory"

અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનો RTPCR ટેસ્ટ ફરજિયાત

અમદાવાદઃ  કોરોનાનો નવો વેરિઅન્ટ આવ્યા બાદ દેશભરના તમામ એરપોર્ટ પર વિદેશ આવતા પ્રવાસીઓના ફરજિયાત આરટીપીસીઆર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે અમદાવાદ એરપોર્ટ પર 11 દેશોમાંથી આવતાં મુસાફરો માટે ટેસ્ટિંગ ફરજિયાત કર્યું હોવાની ગાઇડલાઇન બહાર પાડી છે. જોકે,  હાલ કોઇપણ સ્થળેથી આવતાં મુસાફરોમાંથી જેમને તાવ, શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય અથવા તે […]

ગુજરાતમાં ફુડના વેપારીઓએ 1લી ઓક્ટોબરથી બીલમાં રજિસ્ટ્રેશન નંબર લખવો ફરજિયાત

અમદાવાદઃ ગુજરાતમાં ફુડ આઇટમનું વેચાણ કરતા વેપારીઓએ ગ્રાહકોને દેખાય તે રીતે ડિસપ્લે બોર્ડ મૂકવાનું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રના આ નિર્ણયનો અમલ 1લી ઓકટબરથી લાગુ કરવામાં આવનાર છે. આ નિર્ણયના પરિણામે વેપારીઓ અને સંચાલકોએ હોટલ કે રેસ્ટોરન્ટની આગળ અને બીલમાં રજીસ્ટ્રેશન અને લાયસન્સની વિગતો આપવાની રહેશે. ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આદેશ પ્રમાણે […]

નાની બચત યોજનામાં ગેરરીતિ રોકવા હવે એજન્ટોના કેરેક્ટર સર્ટિ. માટે બે ગેઝેટેડ ઓફિસરના સહી-સિક્કા ફરજિયાત

અમદાવાદઃ નાની બચત યોજનામાં ભૂતકાળમાં એજન્યો દ્વારા અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. એટલે હવે સરકારે કડક નિયમો બનાવ્યા છે. નાની બચત યોજના હેઠળ ચાલતી મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત અને સ્ટાન્ડર્ડાઇઝ એજન્સી સિસ્ટમ યોજનામાં ગેરરીતિ રોકવા નાયબ નિયામકે કડક નિયમો બનાવાયા છે. નવા નિયમ મુજબ નવા અને જૂના એજન્ટોના કેરેકટર સર્ટિફિકેટ માટે બે ગેઝેટેડ ઓફિસરોના સહી-સિક્કા […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા તમામ પ્રવાસીઓનો ફરજિયાત કોવિડ ટેસ્ટ કરાશે

વડોદરાઃ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-પાંચ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. દરેક પ્રવાસીએ પ્રવેશ પહેલા ફરજિયાત આ ટેસ્ટ કરાવવાનો […]

મોટરકારમાં આગળની સીટ પર મુસાફરો માટે ડબલ એરબેગ ફરજિયાત

નવી દિલ્હી: દેશમાં ઉત્પાદીત થનારી કારના તમામ નવા મોડેલોમાં ફ્રન્ટ સીટ પેસેન્જર માટે પણ એરબેગ ફરજીયાતનો નિયમ લાગુ કરવામાં આવશે. હાલ ડ્રાઈવર સીટ માટે એરબેગની જોગવાઈ છે જે હવે તેની બાજુની સીટ પર બેસતા મુસાફરને પણ આ સુવિધા આપવાનું ફરજીયાત બનાવાયું છે. તા.1 એપ્રિલથી ઉત્પાદીત થતા નવા મોડેલમાં આ જોગવાઈ અમલી બનશે જયારે હાલના જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code