કર્ણાટક: મેંગલોરમાં છરીના હુમલાથી યુવકનું મોત,વિસ્તારમાં કલમ 144 લાગુ
23 વર્ષીય યુવકની કરવામાં આવી હત્યા છરીના ઘા ઝીંકી ઉતાર્યો મોતને ઘાટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી મેંગ્લોર:કર્ણાટકના મેંગ્લોરમાં બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની હત્યા બાદ મુસ્લિમ યુવક પર હુમલાની ઘટના સામે આવી છે.યુવકની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ હુમલો દક્ષિણ કન્નડ વિસ્તારમાં થયો છે.ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચી ગયો હતો […]