દક્ષિણ ગુજરાતમાં આંબાઓ પર મોર ન બેસતા અને સુકારાને લીધે કેસર કેરીના પાક પર અસર પડશે
નવસારી: સૌરાષ્ટ્રના ગીરની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડથી લઈને નવસારી સુધી અનેક આંબાવાડીઓ આવેલી છે. અને કેસર કેરીનું સારૂએવું ઉત્પાદન થાય છે. શિયાળાની ઋતુમાં એટલે કે માગસર મહિનાથી આંબાઓ પર મોર બેસી જાય છે. એટલે કે આંબાઓ પર આંમ્રમંજરીઓ જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે વિપરિત હવામાનને કારણે તેમજ સુકારા નામના રોગને કારણે આંબાઓ […]